મોદીની ગેરેન્ટી પર લોકોને પૂરો વિશ્વાસ છે : જયશંકર 3 રાજ્યોમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતિ ઘણું કહી જાય છે
લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ તે ચૂંટણીની સેમી ફાયનલ સમાન બની છે. તેમ કહેવું કોઈને અતિશયોકિત લાગશે પરંતુ તેમાં કોઈ અતિશયોક્તિ નથી. સાથે તેમ પણ કહેવું કે વડાપ્રધાન મોદીએ ભાજપના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમ કહેવામાં…










