Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

topnewschannelinhindi

847 stories

મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ

મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી…

· 2 min read

જો તમારૂ ડીમેટ એકાઉન્ટ ઝેરોધામાં છે તો ધ્યાન રાખજો, યુઝર્સને કાઈટ વેબમાં ટેકનિકલ ખામીને કારણે લોગ ઈન કરવામાં આવી રહી છે સમસ્યા

બ્રોકરેજ ફર્મ ઝેરોધાને આજે એટલે કે 4 ડિસેમ્બરના રોજ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આજે જ્યારે ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી 50 તેમની વિક્રમી ઊંચી સપાટી પર છે ત્યારે યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. ચારમાંથી ત્રણ રાજ્યની વિધાનસભાની…

· 2 min read

‘રિંગ ઓફ ફાયર’ નો હિસ્સો ફિલિપાઈન્સમાં ફરી ભયંકર ભૂકંપ, સુનામીની ચેતવણી, લોકોમાં દહેશતનો માહોલ

ફિલિપાઈન્સમાં મોડી રાતે ફરી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 મપાઈ હતી. જોકે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અમેરિકાની ભૂકંપ નિરીક્ષણ એજન્સીએ કહ્યું કે આ ભૂકંપ એક આફ્ટરશોક હોઈ શકે છે. અગાઉ…

· 1 min read

સ્વચ્છ ઈંધણ 3 ગણું કરવા પર 117 દેશ સહમત, આ દાયકામાં જીવાશ્મ ઈંધણનો ઉપયોગ ઘટાડવાનું છે લક્ષ્ય

શનિવારે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટ COP-28માં, 117 દેશોની સરકારોએ 2030 સુધીમાં વિશ્વની સ્વચ્છ ઇંધણ ક્ષમતાને ત્રણ ગણી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દેશોનું લક્ષ્ય આ દસકામાં અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવાનો છે. ઉર્જા ક્ષેત્રે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે COP-28માં શનિવારે ઘણી…

· 3 min read

જો ફોન ચોરાઈ જાય, તો PhonePe, Google Pay અને Paytm એકાઉન્ટને કેવી રીતે કરશો બ્લોક? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ઓનલાઈન પેમેન્ટ હવે સામાન્ય થઈ ગયું છે. મોટાભાગના લોકો હવે રોકડાને બદલે ઓનલાઈન પેમેન્ટ કરે છે. જેના માટે સામાન્ય રીતે લોકો UPI પેમેન્ટ એપ્સ જેમ કે Google Pay, PhonePe અને Paytm દરેક સ્માર્ટફોનમાં જોવા મળે છે. જેના થકી આજે સૌ…

· 3 min read

ભારતમાં પેટના કેન્સરના કેસ કેમ વધી રહ્યા છે? ચેતવણી સંકેત અને લક્ષણો

ભારતમાં દિવસેને દિવસે કેન્સરની બીમારી વધતી જાય છે, ખાસ કરીને પેટના કેન્સરના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે, વિશ્વભરમાં કેન્સર સંબંધિત મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. ભારતમાં પેટના કેન્સરના વધતા કેસ માટે નિષ્ણાતો મસાલેદાર ખોરાક, વાસી ખોરાક,…

· 2 min read

ત્રણ રાજ્યોમાં ભાજપની જીતથી અમેરિકન સિંગરે PM મોદીને ગણાવ્યા શ્રેષ્ઠ નેતા, 2024ને લઈને કરી મોટી વાત

પ્રખ્યાત આફ્રિકન-અમેરિકન ગાયિકા અને અભિનેત્રી મેરી મિલબેને રવિવારે ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની અદભૂત ચૂંટણી જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. X(પહેલા ટ્વિટર) પર મેરી મિલબેને લખ્યું કે ભારતમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ…

· 2 min read

ભૂટાનમાં ભારત સમર્થિત પીડીપી પાર્ટીની જીત, જાણો શા માટે ખાસ છે ચૂંટણી ?

PDP પાર્ટીએ ભૂટાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી છે. પીડીપીને ભારત તરફી પાર્ટી માનવામાં આવે છે. ભૂટાનની નેશનલ એસેમ્બલીની ચૂંટણીની પદ્ધતિ ભારતથી અલગ છે. અહીં, ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં, મતદારો પક્ષના ઉમેદવારોને મત આપે છે, તેના આધારે, પ્રથમ રાઉન્ડમાં…

· 2 min read

આજે ભારતીય નેવી દિવસ, જાણો ટ્રાઇડેન્ટ ઓપરેશનનો ઈતિહાસ અને મહત્વ

દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય નેવી દિવસની ઉજવણીની તૈયારી વહેલી જ શરુ થઇ જાય છે. ભારતીય નેવી આ દિવસે ગર્વથી તેની તાકાત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેવી આ દિવસને "ઓપરેશન ટ્રાઇડેન્ટ" તરીકે ઉજવે છે.…

· 3 min read

પહેલીવાર દેશની બહાર થશે IPLનું ઓક્શન, 19 ડિસેમ્બરે દુબઈમાં થશે આયોજિત

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. IPL 2024ની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ સિઝન માટે મિની ઓક્શન(IPL 2024 Mini Auction)નું પણ આયોજન કરવામાં આવશે. BCCIએ IPL 2024…

· 2 min read