Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

topnewschannelinhindi

847 stories

વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે કરી મુલાકાત, શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા 'X' પર શનિવારે લખ્યું, 'દુબઈમાં COP28…

· 2 min read

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેમ મળી હાર ? જાણો આ મુખ્ય પાંચ કારણ

રાજસ્થાનમાં પરિણામના વલણોમાં ફરી એક વાર સત્તાપલટ થતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) બહુમતી સાથે સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. તાજેતરના વલણો અનુસાર ભાજપ જીત તરફ આગળ છે. તાજેતરના વલણો રાજ્યમાં કોંગ્રેસની સત્તામાંથી વિદાયના સંકેત…

· 3 min read

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી

આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે. હાલ રાજસ્થાનમાં ભાજપ 100 જેટલી સીટો પર લીડ મેળવી લીધી છે, જ્યારે…

· 3 min read

અયોધ્યામાં મંદિર જ નહીં, પ્રભુ શ્રીરામના નામે અદ્યતન એરપોર્ટ પણ: ₹350 કરોડના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું PM મોદી કરશે લોકાર્પણ, CM યોગી-કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કર્યું નિરીક્ષણ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલા જન્મભૂમિ પર મંદિર નિર્માણ પહેલા શ્રીરામ એરપોર્ટનું કામ પણ પૂર્ણ થઈ જશે. તેનું નિર્માણ કાર્ય 15 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ પ્રોજેક્ટનું…

· 3 min read

રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- ‘સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર’

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શનિવારે સાંજે…

· 2 min read

ચક્રવાત ‘મિચૌંગ’ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

ચક્રવાત મિધિલી બાદ હવે દેશના તટીય રાજ્યો પર ચક્રવાત મિચૌંગનું જોખમ ઉભું થઇ રહ્યું રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના દેખાઈ રહી છે. ચક્રવાત દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા…

· 3 min read

જો આજે મળી હાર તો કમલનાથની રાજકીય કારકિર્દીનો આવશે અંત!

5 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આજે આ રાજ્યમાં કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ જશે.કમલનાથનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુરમાં થયો હતો. પરંતુ આજે તેને ઓળખ છિંદવાડાથી મળી છે. કમલનાથે પોતાના રાજનીતિ કરિયરની શરુઆત…

· 2 min read

ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે ‘INDIA’ ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે

આજે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના શરુઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે આગળ છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર સત્તામાં આવશે…

· 2 min read

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા શું હતા અને પરિણામ શું આવી રહ્યા છે ?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા હતા જેમાં 4 રાજ્યોમાં કોણ સરકાર બનાવશે તેને લઈ એક્ઝિટ પોલ આપવામાં આવ્યા હતા. ઘણી એજન્સીઓ એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા અને ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે…

· 2 min read

આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો થશે જાહેર, ઉમેદવારોના ભાગ્યનો થશે ફેંસલો

આજે આખા દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. મધ્યપ્રદેશ એક્ઝિટ પોલમાં ભાજપ આગળ હોવાનો…

· 3 min read