Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

topnewschannelinhindi

847 stories

મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર, કોંગ્રેસ અને ભાજપના દાવા કેટલા ઠરશે સાચા, એક્ઝિટ પોલમાં થશે તમામ બાબતો સ્પષ્ટ

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, લોકો આગામી 3 ડિસેમ્બરે મત ગણતરીના પરિણામો પહેલા, આજે જાહેર થનારા એક્ઝિટ પોલની રાહ જોઈ રહ્યા છે. એટલે કે એક્ઝિટ પોલ પરથી લોકો ચોક્કસપણે અનુમાન લગાવશે કે મધ્યપ્રદેશ રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે. આજે સાંજે…

· 3 min read

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા પહોચ્યાં ફિલ્મ સ્ટાર્સ.. ચિરંજીવી, એનટીઆર, અલ્લુ અર્જુને આપ્યો મત

તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લગભગ 2300 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ-BRS, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી…

· 3 min read

ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડાયું હોવાનો અમેરિકાનો દાવો, આરોપ લગાવ્યો ભારતીય ‘અધિકારી’ પર: સરકારે કહ્યું- મામલો ગંભીર, તપાસ કરી રહ્યા છીએ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ ફરી ચર્ચામાં છે. ગયા અઠવાડિયે અમેરિકાના એક અખબાર ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ પોતાની ધરતી પર પન્નુની હત્યા કરવાના એક પ્લોટને નિષ્ફળ બનાવ્યો હતો. હવે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો…

· 4 min read

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ આવ્યું નવું અપડેટ, એક કલાક પહેલા ખબર પડી જશે ક્યાં કોની સરકાર!

પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં આજે પાંચમું રાજ્ય પાંચમુ રાજ્ય તેલંગાણામાં મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ બતાવવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નોટિફિકેશન મુજબ 30 નવેમ્બરે સાંજે 5.30 વાગ્યાથી એક્ઝિટ પોલ…

· 2 min read

PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કર્યું સંબોધન, કહ્યું-આ ચાર જાતિ દેશની પ્રગતિ માટે જરૂરી

આજે પ્રધાનમંત્રી મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ દેશની મુખ્ય ચાર જાતિ ગણાવી. PM મોદીએ કહ્યું કે દેશમાં ફક્ત ચાર જાતિ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂત છે. તેમણે કહ્યું કે, હું આ ચાર જાતિઓના સશક્તિકરણ…

· 2 min read

નવુ સિમ કાર્ડ લેવાનું વિચારી રહ્યાં છો? 1 ડિસેમ્બર 2024 થી લાગૂ થઇ જશે સિમ કાર્ડને લઇને આ નવા નિયમો

સિમ કાર્ડના નવા નિયમથી તેને ખરીદવું અને એક્ટિવેટ કરવું પહેલા જેટલું સરળ નહીં રહે. પ્રક્રિયા સુરક્ષિત અને સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે ભારત સરકારે સિમ માટે કડક નિયમો રજૂ કર્યા છે. નવા સિમ કાર્ડના નિયમો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)…

· 2 min read

PM નરેન્દ્ર મોદીએ ગામના સરપંચને કેમ કહ્યું કે, ‘તમારી ખુરશી સંભાળો, નહી તો…’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 30મી નવેમ્બરને ગુરુવારના રોજ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. એક ગામની મહિલા સરપંચ બલવીર કૌર તેની ખુરશી પાસે ઊભી હતી. તે દરમિયાન…

· 3 min read

આજથી ક્લાઈમેટ ચેન્જ પર સંમેલન, 200 દેશ જોડાશે, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા

યુએઈમાં આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન દુબઈ એક્સપો સિટી ખાતે કરાશે. આ સંમેલનમાં 200 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જની સાઇડ ઈફેક્ટ, જીવાશ્મ ઈંધણનો ઉપયોગ, મિથેન તથા કાર્બન ઉત્સર્જન…

· 1 min read

ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીએ રચ્યો ઈતિહાસ, બની દેશની પ્રથમ મહિલા ADC

મિઝોરમના રાજ્યપાલએ મનીષા પાધી (Manisha Padhi)ને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ (created history) રચ્યો છે. મનીષા પાધી પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો ઓડિશાની પુત્રી અને 2015 બેચના…

· 2 min read

તમિલનાડુથી આવેલા 400 સ્વંયસેવકોએ સોમનાથની સફાઈ કરી, ત્રિવેણી સંગમ પર હજારો દીવડા પ્રગટાવ્યા

તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના 400 જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે. ત્યારે આ સંસ્થાના 400 જેટલા ભાઈ બહેનો સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત પ્રાચી તીર્થના પૌરાણિક મંદિરોની સફાઈ કરી અને સાંયકાળ પ્રદોષ…

· 3 min read