Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,197 stories

મુંબઈ બાંદ્રા ઈસ્ટમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન હિંસા, પોલીસ પર પથ્થરમારો – 10થી વધુની અટકાયત

મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં રેલવે વિભાગની જમીન પરથી વર્ષોથી ચાલતા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુધવાર, 20 મેના રોજ હિંસક ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગરીબ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શરૂ કરાયેલી પાંચ દિવસીય ઝુંબેશ દરમિયાન સ્થિતિ બપોર બાદ…

· 2 min read

ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો કેસ, ખરીદનાર-વેચનાર બંને સામે ગુનો

ગુજરાતના ભાવનગર શહેરમાં અશાંતધારા કાયદાનો ભંગ થવાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વિના મિલકતની ખરીદી-વેચાણ કરવામાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા છે. અધિકારીની ફરિયાદના આધારે વેચનાર અને ખરીદનાર બંને…

· 3 min read

‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન : CJI ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર વિવાદ

દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્ય કાંતની એક વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ઉભી થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે મોટા વિવાદના કેન્દ્રમાં આવી છે. આ જૂથનું સત્તાવાર એકાઉન્ટ X (Twitter) પર ભારતમાં પ્રતિબંધિત (Ban) કરી દેવામાં આવ્યું છે, જેના કારણે…

· 3 min read

PM મોદીનો 5 દેશનો પ્રવાસ : વેપાર, રોકાણ અને ટેક્નોલોજીમાં મોટી સિદ્ધિઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના પાંચ દેશોના વિદેશ પ્રવાસે ભારત માટે અનેક વ્યૂહાત્મક અને આર્થિક લાભો ઉભા કર્યા છે. યુએઈથી લઈને યુરોપ સુધીના આ પ્રવાસ દરમિયાન વેપાર, ઊર્જા સુરક્ષા, ટેક્નોલોજી સહયોગ અને રોકાણ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. જોકે, આ…

· 3 min read

રોમમાં PM મોદીને FAOનો સર્વોચ્ચ ‘એગ્રીકોલા મેડલ’ મળ્યો, કૃષિ ક્ષેત્રે ભારતની સિદ્ધિ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા Food and Agriculture Organization (FAO) દ્વારા વર્ષ 2026 માટેના સર્વોચ્ચ સન્માન ‘એગ્રીકોલા મેડલ’થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન ઇટાલીના રોમ સ્થિત FAOના ઐતિહાસિક મુખ્યાલયમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં FAOના મહાનિર્દેશક Qu…

· 3 min read

અમદાવાદ બનશે સ્માર્ટ ટ્રાફિક સિટી : Google Maps અને AIથી ટ્રાફિક મેનેજમેન્ટમાં મોટો બદલાવ

અમદાવાદ શહેર હવે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટના ક્ષેત્રે દેશના અગ્રણી શહેરોમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Google Mapsના “Road Management Insights (RMI)” નામના અદ્યતન ટ્રાફિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…

· 4 min read

વૈશ્વિક સંકટ વચ્ચે ગુજરાત સરકારનું મોટું પગલું : પેટ્રોલ-ડીઝલ બચત અને ખર્ચ નિયંત્રણ માટે નવી ગાઈડલાઈન જાહેર

વૈશ્વિક આર્થિક અને ઊર્જા સંકટની પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલના સંયમિત ઉપયોગ અને વિદેશી ચલણ (Foreign Exchange)ના નિયંત્રિત વપરાશ અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ વહીવટી સૂચનાઓ જાહેર કરી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે…

· 3 min read

‘વન નેશન-વન ઈલેક્શન’થી ₹7 લાખ કરોડ બચતનો દાવો : ગુજરાત મુલાકાત દરમિયાન JPC ચેરમેનનો મોટો નિવેદન

‘વન નેશન-વન ઈલેક્શન’ (One Nation One Election)ને લઈને ચર્ચા ફરી તેજ બની છે. ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ના ચેરમેને દાવો કર્યો છે કે દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાથી અંદાજે ₹7 લાખ કરોડની બચત થઈ…

· 3 min read

પશ્ચિમ બંગાળ ફાલ્ટા બેઠક પર ફરી મતદાન : કડક સુરક્ષા વચ્ચે વોટિંગ, 24 મેે પરિણામ

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર આજે ફરી મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. આ બેઠક પર અગાઉ 29 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં મદરેસાઓ માટે મોટો નિર્ણય : હવે ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત, સરકારનો ઐતિહાસિક પગલું

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતાં તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત બનાવ્યું છે. આ અંગે મદરેસા શિક્ષણ નિયામક દ્વારા 19 મે 2026ના રોજ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. નવા આદેશ અનુસાર, અગાઉના તમામ નિયમો…

· 3 min read