ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી હશે. તેઓ મે 2025 માં ઉડાન ભરશે. આ યાત્રા એક્સિયમ મિશન 4 (Ax-4) હેઠળ થશે, જેમાં શુક્લા એક્સ?...
ભારત સહિત આ દેશોમાં ટેરિફ ઘટશે? ડોનાલ્ડ ટ્રમ્પ લઈ શકે મોટો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને લઈને ચર્ચાઓમાં છે. આ વખતે તેમણે નવી ટેરિફ નીતિ હેઠળ ભારત, ઇઝરાયલ અને વિયેતનામ જેવા મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદારો સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે. 2 ?...
ભારત અને શ્રીલંકાની મિત્રતા મજબૂત થઇ, સંરક્ષણ-માહિતી-ટેકનોલોજી સહિત 7 કરારો પર લાગી મહોર
PM નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થયા. બંને દેશો વચ્ચે 7 કરારો પર હસ્તાક્ષર થયા. PM મોદી-દિસાનાયકેની હાજરીમાં કરા?...
ગુજરાતમાં મહિલાઓ હવે નાઈટ શિફ્ટમાં પણ કરી શકશે કામ, કાયદામાં થશે સુધારો
રાજ્યમાં ફેક્ટરીઓ અને કોમર્શિયલ એકમોમાં મહિલાઓ નાઈટ શિફ્ટમાં કામ કરી શકે તે માટે સરકાર કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. કાયદાની હાલની જોગવાઈઓ હેઠળ, મહિલાઓને ફક્ત સવારે 6 થી સાંજે 7...
હવે નૈનીતાલ ફરવું મોંઘુ પડશે! નગરપાલિકાના એક નિર્ણયથી પ્રવાસીઓને લાગ્યો ઝટકો, જાણો વિગત
ઉત્તરાખંડના હિલ સ્ટેશન નૈનીતાલ ફરવા જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પ્રવાસીઓને નૈનિતાલમાં પ્રવેશવા માટે પહેલા કરતાં વધુ ખર્ચ કરવો પડશે. કારણ કે નગરપાલિકાએ નૈનીતાલના પ્રવ?...
અયોધ્યામા રામનવમીએ રામ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ, જાણો અભિષેક અને સૂર્ય તિલકનો સમય
દેશભરમા 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. જેની માટે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યા...
જ્યાં છેલ્લા 30 વર્ષથી કોઇ જ ભારતીય રાષ્ટ્રપતિ નથી ગયા, એ દેશની મુલાકાતે જશે દ્રૌપદી મૂર્મુ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાત લેશે. વિગતો મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 વર્ષ પછી પોર્ટુગલની મુલાકાત લેશે. પોર્ટુગીઝ રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડ?...
નવસારી દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરમાં ભક્તો માટે 35 હજારથી વધુ લાડુ બનાવાયા
નવસારી દૂધિયા તળાવ સ્થિત રામજી મંદિર ખૂબ જ પ્રચલિત મંદિર છે. આ મંદિરને બાવાની ટેકરી કે રામજી ટેકરીના નામે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રામનવમી પર્વને લઈને ભવ્ય ઉજવણી રામજી મં?...
ખેડા – રઢું પાસે વાત્રક નદી પરના ગેરકાયદેસર બ્રીજ મામલો : લીઝધારકોની તપાસ શરૂ
ખેડા તાલુકાના રઢુ ગામ પાસે વાત્રક નદી પર રેતી ચોરી માટે ખનીજ માફિયાઓએ બનાવેલ ગેરકાયદેસર આંગામી બ્રિજને તંત્ર દ્વારા તોડી પડાયા બાદ હવે નદીમાં રેતી કાઢવા માટે જેને લીજ આપવામાં આવી છે તે લીજ?...
અમદાવાદમાં બિરાજમાન સૂર્ય પુત્ર શનિદેવ, સાડાસાતીના પ્રકોપથી ભક્તોને આપે છે મુક્તિ
શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી બેસે છે. આ પનોતીને દૂર કરવા શનિદેવને રીઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં ...