ભારત સરકારે માલદીવને કરી 50 મિલિયન ડોલરની સહાય, મુઈજ્જુએ કરી હતી અપીલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શન વચ્ચે ભારતે માલદીવને 50 મિલિયન ડોલરની સહાય કરી છે. મુઈજ્જુ સરકારે લોન સહાય માટે અપીલ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કર?...
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
ઉત્તરસંડામાં થયેલ મર્ડરના ગુનામાં આરોપી રેહાન વહોરાને આજીવન કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ
ઉત્તરસંડામાં થયેલ મર્ડરના ગુનામાં આરોપી રેહાન વહોરાને નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામા આવી છે. બનાવની હકીકત એવી છે કે, તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ ઉતરસંડા કુષ્ણનગરી ખારા કુવ?...
ઓપરેશન સિંદૂરથી દેશની હિંમત વધી, આતંકવાદીઓ સામે આ યોગ્ય કાર્યવાહી: RSS મોહન ભાગવત
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક નિવેદન હવે સામે આવ્યું છે. ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા સંઘે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી દેશની હિંમત વધી છે. તેમણે...
માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો થયો પ્રારંભ
ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો પ્રારંભ થયો છે. અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે મોરારિબાપુની સ?...
બળવંતરાય મહેતા એ CM જેનો પાકિસ્તાને ભાન ભૂલી લીધો હતો ભોગ
ઘટના 1965ની છે. આઝાદીના 18 વર્ષ બાદ 1965માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે હતા. 1965ના એપ્રિલ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયેલું હતું. સરહદો સળગતી હતી. હજી આઝાદી બાદ દેશ ધીરે ધીરે ?...
ઓપરેશન સિંદૂર પર સચિન તેંડુલકરની પ્રતિક્રિયા, કહ્યું ‘દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી’
ભારતીય સેનાએ પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્ય?...
ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યો રાફેલનો દમ, આતંકી કેમ્પોને તબાહ કરવા ભજવી મહત્વની ભૂમિકા
ઓપરેશન સિંદૂર અને તેમાં રાફેલ ફાઇટર જેટ્સની ભૂમિકા વર્ણવી છે, તે દર્શાવે છે કે ભારત હવે એક ટેકનોલોજીકલ-સજ્જ અને વ્યૂહાત્મક રીતે સંપૂર્ણપણે સજ્જ એરોસ્પેસ શક્તિ બની રહ્યું છે. નીચે રાફેલ જેટ ?...
ભારત સામે પંગો મસૂદ અઝહરને ભારે પડ્યો, પૂરો પરિવાર સાફ, 14નાં મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂ?...
અબોલા પશુ-પંખીઓ માટે નિઃશુલ્ક કુંડા વિતરણ
ઘાટલોડિયા વિસ્તારના કે.કે નગર ચાર રસ્તા પાસે દર્શાલી નિલેશ કડિયા દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ઉનાળામાં લોકો પાણીની વ્યવસ્થા કરી શકે તે માટે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરાયું હતું. પશુ - પક્?...