સુંદલપુરા ખાતે ગેરકાયદેસર રેતી ખનન પર જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો
ઉમરેઠના સુંદલપુરા ખાતે આણંદ જિલ્લા ખનીજ વિભાગ દ્વારા તપાસ કરાતા ગેરકાયદેસર રીતે રેતી ખનન પકડવામાં આવ્યું છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આણંદની સૂચના અન્વયે ખનિજ ખાતું આણંદ ની તપાસ ટીમ દ્વારા ?...
એક્સીડેન્ટમાં ટ્રિપલ ફેટલના ભાગેડુ આરોપીને પકડી પાડતી ભાલેજ પોલીસ
ભાલેજ પોલીસ સ્ટેશન હદના પણસોરા-નડીયાદ રોડ, ઉપર તા-૧૨/૦૧/૨૦૨૫ ના રોજ અકસ્માતમાં ટ્રીપલ ફેટલનો બનાવ બનેલ. આ અંગે ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે ફેટલનો અનડીટેક્ટ ગુનો દાખલ થયેલ હતો. આ ગુનો અનડીટેક્ટ હો?...
૧૫માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવી
ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી તરફથી ૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૫ ને ૧૫ મા "રાષ્ટ્રીય મતદાતા દિવસ" તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વ?...
76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : તાપી જિલ્લો
દેશની સંસ્કૃતિ અને પ્રગતિને પ્રતિબિંબિત કરતી રંગોળીને સ્માર્ટફોનમાં કેદ કરતાં પ્રજાજનો રંગબેરંગી લાઈટોની જેમ ખુશી અને ઉત્સાહથી ઝળહળતાં પ્રજાજનોના ચેહરા તાપી જિલ્લાની એકતા અને ભવ્યતા?...
નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી અંતર્ગત ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લામાં નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ નિમિત્તે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાના ૮૦થી વ?...
ભાજપના કેસરીસિંહ સોલંકીએ ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો : સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મુક્યો
ખેડા જિલ્લા ભાજપમાં ફરી એકવાર કેસરીસિંહ સોલંકી દ્વારા તેમની અવગણના અને તેમને થતા અન્યાયોને લઈ ખુલ્લેઆમ જિલ્લા ભાજપ સંગઠન સામે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ અમૂલ ની પ્રેસ ક?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા. સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મ?...
ખેડા ટાઉન પોલીસે 72 કલાકમાં 1 કરોડની લૂંટનું પગેરું ઉકેલી નાખી આરોપીઓને પકડી પાડયા
ખેડા નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પર કરાયેલ 1 કરોડની લૂંટના કેસમાં ખેડા પોલીસે 72 કલાકમાં મોટી સફળતા મેળવી છે. આ ગુનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ આરોપીઓની અટકાય?...
આણંદ જિલ્લામાં ATS ના દરોડામાં પકડાયું અધધ 100 કરોડનું ડ્રગ્સ
ખંભાતના સોખડા ખાતે આવેલી જી.આઇ.ડી.સી માં સો કરોડ ડ્રગ્સ પકડતા ગુજરાતમાં ચકચાર. ખંભાત પાસે ગ્રીન લાઈટ કંપનીમાં એટીએસ સ્કોર્ડ અમદાવાદનાં સાહીઠ જેટલા કર્મચારીઓ અને અધિકારઓ ની ટીમે દરોડા પાડ્ય...
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ
RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન છેતરપિંડી અને સાઈબર ગુનાઓને રોકવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેથી લોકો ફેક નંબરો પરથી આવતા કોલને ઓળખી શકે. રિઝર્વ બેંકે માર્કેટિંગ અને બેંકિંગ મ...