28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાતની મુલાકાત લશે. સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા, અને કરોડોના વિકાસકાર્યોની ?...
આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી તારીખોનું થશે એલાન, 3:30 કલાકે ચૂંટણીપંચની પ્રેસ
મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણી તારીખો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી પંચ આજે બપોરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે....
નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ શરૂ
ખેડા જિલ્લામાં નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ આજે R & B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેની ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્...
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે ?...
ગોંડલના મોવિયામાં બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે ગ્રામ પંચાયતના ચોપડે ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બે કલાક દરમિયાન આખા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી વહી રહ્યા હતા અને ગામના...
નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે “વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિર થી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સ...
સુરત ના સચિન વિસ્તારમાં આવેલ આગમ નવકાર સોસાયટી માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું
51 દુર્ગા શક્તિ બાળકોને 51 તલવારો ભેટ સ્વરૂપે ગભરુ ભરવાડ દ્વારા આપવામાં આવી હિંદુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીનું ખૂબ મહત્વ છે. આ તહેવાર નવરાત્રીના નવ દિવસ પછી આવે છે. જેમાં દશેરાની સાથે જ ?...
છેલ્લા ત્રણ વર્ષથી ઉદ્ઘાટનના વાંકે બંધ રહેલી સિવિલ કેમ્પસમાં મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ આજથી શરુ
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં માં આવેલ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા હવન કરી દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ છે . સાત માળની મલ્ટી સ્પેશ્?...
વિજયા દશમી નિમિત્તે ખેડા પોલીસ હેડ ક્વાર્ટરમાં એસપીની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે વિજયાદશમી. આજે સમગ્ર જિલ્લામાં આ દિવસની ઉજવણી કરાઇ છે, ત્યારે ખેડા કેમ્પ ખાતે જિલ્લા પોલીસ હેડ ક્વોટરમાં શસ્ત્ર પૂજન જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વા?...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના ગર્ભ ગૃહને ગદાઓથી શણગારવામાં આવ્યું. અને દ?...