સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી એક તીર્થ સ્થળ છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા સાથે સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે – મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રી નો સંવાદ દેશના વડાપ્રધ?...
બોગસ પત્રકારે, અસલી પત્રકાર સાથે બોલાચાલી કરી જેને લઈને પત્રકારો કલેકટર ઓફિસ આવેદન પત્ર આપ્યુ
નવરાત્રી દરમિયાન મીની વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી તારાજી સર્જાઈ હતી જેમાં ભાવનગર શહેરમાં રાસ ગરબા ના પ્રોફેશનલ આયોજનના મેદાનમાં ભાગદોડ મચી હતી જેને લઈને ત્રણ લોકો ને ઈજા પામી હતી . જવ?...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં નવરાત્રી ઉત્સવ ઉજવાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ નવરાત્રી ગરબાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આચાર્ય ગીતાબેન નીનામા ના માર્ગદર્શન હેઠળ અધ્યાપક રાજેશ પરમ?...
PM મોદીએ રાષ્ટ્રાધ્યક્ષોને અર્પણ કરી ભારતીય સંસ્કૃતિને લગતી ભેટસોગાદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા હતા. PM મોદીએ 21મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા બદલ આયોજકનો વિશેષ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આસિયાન દેશો સાથેના સંબંધોને મજબૂત કર?...
રતન ટાટા પછી Noel Tata ચેરમેન તરીકે સંભાળશે ટાટા ટ્રસ્ટની જવાબદારી
નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુધવારે રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા અધ્?...
વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધાર્યો
કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષના ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી સાત ટકા કર્યો છે. એપ્રિલમાં આ ૬.૬૦ ટકાની ધારણાં ...
બાંગ્લાદેશમાં જેશોરેશ્વરી શક્તિપીઠથી માં કાલીના ચાંદીના મુગટની ચોરી, પીએમ મોદીએ ધરી હતી ભેટ
બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ આપવામાં આવેલું કાળી માતાનું મુગટ ચોરાઈ ગયો છે. મંદિરના પૂજારી દિલીપ મુખર્જીના ?...
ગૃહ મંત્રાલયે હિઝબ-ઉત-તહરિર આતંકવાદી સંગઠન જાહેર કરી, તેના પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે 1953માં જેરુસલેમમાં રચાયેલા વૈશ્વિક ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ હિઝબ-ઉત-તહરિર (HUT)ને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું છે. આ સાથે સરકારે કહ્યું છે કે આ ઈસ્લામિક કટ્ટરવાદી જૂથનો ઉદ?...
સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે "સપ્તરંગ શોર્ટ ફેસ્ટ* વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસાયટીના માર્ગદર્શક શ્રી વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા "સપ્ત?...
કાશ્મીરનો ખીણ પ્રદેશ એક સમયે મીઠા પાણીનું તળાવ હતુ, NASA એ આપ્યા પુરાવાઓ
હિમાલયની તળેટીની સૌથી સુંદર ખીણ એટલે કાશ્મીર, એક સમયે કાશ્મીરનો ખીણ પ્રદેશ મીઠા પાણીનું સરોવર હતું. આ તે સમય હતો જ્યારે અહીં એક પણ વ્યક્તિ રહેતી ન હતી. પર્વતોથી ઘેરાયેલું આ તળાવ ધીમે ધીમે લુપ?...