સરકારી કોલેજ વાવ ખાતે NAAC (નેક)ની ટીમે લીધી સરકારી કોલેજ વાવની મુલાકાત, બે દિવસમાં કર્યું સમગ્ર મુલ્યાંકન
સરકારી વિનયન કોલેજ વાવ ખાતે નેક અંતર્ગત નેક પીઅર ટીમ તારીખ ૧૦મી અને ૧૧મી ડિસેમ્બરના રોજ એમ બે દિવસ માટે કોલેજની મુલાકાતે આવ્યા હતા, આ પીઅર ટીમમાં નેક દ્વારા ચેરપર્સન ડૉકટર સીમા મલિક, કો- ઓર્ડ?...
ડોનાલ્ડ ટ્રમ્પ બદલશે 150 વર્ષ જૂનો કાયદો, અમેરિકામાં જન્મમાત્રથી નહિ મળે નાગરિકતા, 16 લાખ ભારતીયોને થશે અસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાં 150 વર્ષ જૂનો કાયદો બદલવા જઈ રહ્યા છે. આ કાયદા પ્રમાણે અમેરિકામાં જન્મ લેનાર તમામ લોકો દેશની નાગરિકતાના હકદાર છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું ?...
TRAI નો મેસેજ ટ્રેસિબિલિટીનો નિયમ આજથી લાગુ, જુઓ મોબાઈલ યુઝર પર તેની શું અસર થશે?
ટ્રાઈનો મેસેજ ટ્રેસિબિલિટી નિયમ આખરે આજથી અમલમાં આવ્યો છે. દેશના 120 કરોડ મોબાઈલ યુઝર્સને આનો મોટો ફાયદો થવાનો છે. ટેલિકોમ રેગ્યુલેટરે SMS દ્વારા છેતરપિંડી રોકવા માટે આ નિયમની ભલામણ કરી હતી. પહ?...
કેનેડામાં ભણવાનું સ્વપ્ન પૂરું થશે! કારણ કે ભારતીયોને થઇ રહ્યો છે આ ફાયદો, જાણો વિગત
કેનેડામાં અભ્યાસ કરવા માટે તમારું બજેટ વધારે હોવું જોઈએ, કારણ કે અહીં ટ્યુશન ફી અને રહેવાનો ખર્ચ લાખોમાં છે. જો કે, જો તમને કેનેડામાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળે તો તમારા શિક્ષણની કિંમત...
યુગાનુકુલ સુવિધા અને દેશાનુકુલ ચિંતન સાથે વિહિપના કાર્યાલયનું ભૂમિપુજન
- વિહિપે પોતાનું મેગેઝીન "હિન્દુ સંદેશ" લોન્ચ કર્યું - વિહિપ કાર્યાલય ઓફિસ નહિ પણ આશ્રમ છે - આલોકકુમારજી - લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ગૌ હત્યા સામે લડવા ગુજરાત સરકાર ક્ટિબદ્ધ - ગૃહમંત્રી હર્ષ સંઘ...
ગીતા જયંતી નિમિતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે શ્રીમદ ભાગવત ગીતા વિતરણ
આજ રોજ સત્યમ વિદ્યાલય અને A-ONE Xavier’s School, નરોડા ખાતે ગીતા જયંતી નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને 1001 શ્રીમદ ભાગવત ?...
રોજ સવારમાં ઉઠીને કરો આ 5 યોગાસન, દૂર થઇ જશે આંખોની નબળાઇ, નંબર પણ જતા રહેશે
સેતુબંધાસન સૌથી પહેલા તમારી પીઠ પર આરામથી સૂઈ જાઓ અને તમારી હથેળીઓને જમીનની નજીક રાખો. હવે તમારી બંને જાંઘને જોડીને તમારા ઘૂંટણને વાળો અને કમર સહિત આખા શરીરને ઉપરની તરફ ઉઠાવો અને ગરદનને સીધ...
‘દુર્ગાડી કિલ્લા પર મસ્જિદ નહીં મંદિર હતું…’, 48 વર્ષ જૂના વિવાદમાં મહારાષ્ટ્ર કોર્ટનું ફરમાન
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી ?...
ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા તારીખ 28-10-2024 ના રોજ કરવામાં આવેલ પરીપત્ર મુજબ મેનેજ મેન્ટ ક્વોટા માં ST-SC વિદ્યાર્થીઓ ની શિષ્યવૃતિ રદ કરવાનો નિર્ણય અયોગ્ય : અ.ભા.વિ.પ ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 જુલાઈ, 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની યોજના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ હેતુ બનાવવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજ, પ્રાઈવેટ ય?...
કપડવંજમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
કપડવંજ રૂરલ પોલીસે સાવલી પાટિયા પાસેથી ૪,૧૮,૫૦૦ના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે કુલ રૂ. ૧૧,૨૮,૫૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી છે. ઉતરાયણ નજીક આવતી હોવાથી પતંગ અને દોરીનો હોલસેલનો ધંધો શ?...