પેઇનકિલર, ડાયાબિટીસ સહિતની 900 દવાઓ આજથી મોંઘી થઇ ગઇ, જાણો સસ્તામાં ખરીદવાના વિકલ્પ
ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને હવે સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડશે. આજે 1 એપ્રિલથી દેશભરમાં 900 આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે દવાઓના ભાવમાં 1.74 ટકાના વધારાની જાહેરાત કરી છ...
બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ કઠુઆના બિલાવર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષ?...
ઇ-મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાઇસન્સ જપ્ત થશે : નવા નિયમો આવશે
ટ્રાફિકના દંડમાં વધારો કરવામાં આવ્યા પછી હવે સરકાર નિયમોને વધુ આકરા કરવા જઈ રહી છે. આ અંગે તૈયાર કરવામાં આવતા નવા ડ્રાફ્ટમાં એવી દરખાસ્ત છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ મહિના સુધી ઇ-ચલણની રકમ ન કરે ...
હવેથી કેદારનાથમાં Reels બનાવવી ભારે પડશે, નહીં મળે આ લાભ, જાણી લેજો નિયમ
ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે વસેલું કેદારનાથ મંદિર છ મહિનાં સુધી બંધ રહેવા પછી 2 મે, 2025થી ફરીથી શ્રદ્ધાળુઓ માટે તેના દ્વાર ખોલશે. આ મંદિર હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક છે...
સ્વૈચ્છિક રીતે પાકિસ્તાન છોડવાની મુદત ઈદને કારણે વધારાઈ
પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓની દેશનિકાલની તાજેતરની લહેર અનેક મુદ્દાઓ ઉઠાવે છે—ખાસ કરીને માનવાધિકાર, દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણ. મુખ્ય મુદ્દાઓ: દેશનિકાલની નવી સમયમર્ય?...
નર્મદા પરિક્રમામાં ભક્તોની સેવામાં વહીવટ તંત્ર ખડેપગે
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું ભવ્ય પ્રારંભ થઈ ચુક્યો છે. રવિવારની જાહેર રજામાં ભાવિક ભક્તોએ શ્રદ્ધામનથી પગપાળા યાત્રા કરી હતી. ત્યારે પરિક્રમાર્થીઓએ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજ?...
યુક્રેન ક્યારેય NATOનો સભ્ય નહીં બની શકે: ટ્રમ્પની ચેતવણી, પુતિનને પણ આપી ટેરિફની ધમકી
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રે?...
શા માટે તમારે દરરોજ દેશી ઘી ખાવું જોઈએ,જાણો 5 શ્રેષ્ઠ ફાયદા
સ્વસ્થ રહેવા માટે, ડોકટરો હંમેશા લોકોને તેલ અને રિફાઇન્ડ ઓઇલથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ શુદ્ધ દેશી ઘી અદ્ભુત પોષક તત્ત્વોથી ભરપૂર છે જેનું જો ધ્યાનપૂર્વક અને યોગ્ય રીતે સેવન કરવામાં આ?...
શું ડોનાલ્ડ ટ્રમ્પ ઇતિહાસ બદલશે? અમેરિકી રાષ્ટ્રપતિએ ત્રીજી ટર્મ માટે ઈચ્છા વ્યક્ત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે નિવેદન આપ્યું છે કે તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવા માંગે છે. ટ્રમ્પે આપેલા ટેલિફ...