Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,203 stories

2025નું કેન્દ્રીય બજેટ કોણ રજૂ કરશે? જાણો કયારે કયારે પ્રધાનમંત્રીએ કર્યું હતું બજેટ રજુ

કેન્દ્રીય બજેટ 2025, જે મોદી 3.0 નું બીજું પૂર્ણ બજેટ હશે, તે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે, જે તેમનું સતત આઠમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ 2025: મોદિ 3.0 સરકારનું બીજું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણનો ઇતિહાસ…

· 2 min read

18 જાન્યુઆરીએ PM મોદી સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. સ્વામિત્વ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર…

· 2 min read

પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં લાભ લેતાં ભાવિક યાત્રિકો

તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો લાભ લેતાં રહ્યાં છે. બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્રદ્ધાળુઓને પ્રસાદલાભ મળી રહ્યો છે. બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે અને ગુરૂઆશ્રમ બગદાણાનાં વડા રહેલાં દિવંગત મનજીબાપાની પ્રેરણા સાથે…

· 1 min read

સુનિતા વિલિયમ્સે 7 મહિના પછી સ્પેસવૉક કર્યું

નાસાના અવકાશયાત્રીઓની સ્પેસવોકમાં સફળતા: ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સની ભાગીદારી ગુરુવારે નાસાના બે અવકાશયાત્રીઓમાં એક માટે આનંદદાયક ક્ષણ સર્જાઈ, જ્યારે તેમણે 7 મહિના બાદ તેમની પ્રથમ સ્પેસવોક પૂર્ણ કરી. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને સ્ટેશનના કમાન્ડર નિક હેગઆ સિદ્ધિ મેળવી. પ્રથમ…

· 1 min read

ખરાબ રસ્તાનું નિર્માણ બિનજામીનપાત્ર ગુનો બને, આકરી સજા થવી જોઈએઃ નીતિન ગડકરી

કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે કડક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો છે. ગુરુવારે, વેપાર અને ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈ (CII) દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, ગડકરીએ જણાવ્યું કે ખામીયુક્ત માર્ગ નિર્માણને બિનજામીનપાત્ર ગુનો જાહેર…

· 2 min read

છત્તીસગઢમાં 2025ની સૌથી મોટી અથડામણ, 12 નક્સીલ ઠાર, 2000 જવાનોએ આખું જંગલ ઘેર્યું

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 2025ની આ અથડામણ નક્સલવાદ સામેની લડતમાં મહત્વપૂર્ણ ઘટનાથી ઓછી નથી. ગોરILLA યુદ્ધ પદ્ધતિ અપનાવતા નક્સલીઓ સામે સુરક્ષા દળોએ આ સંઘર્ષમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મુખ્ય મુદ્દાઓ: સંઘર્ષનો પ્રારંભ: ગુરુવારે સવારે 9 વાગ્યાના આસપાસ સુરક્ષા દળો દક્ષિણ બીજાપુરના…

· 3 min read

ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ ૪૮ પક્ષીઓમાંથી ૪૫ પક્ષીઓને બચાવી લેવાયા

ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન દ્વારા…

· 2 min read

નરેન્દ્ર મોદી પ્રેરિત ‘પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૫’ના પ્રી એક્ટીવીટી ગૃપ ડિસ્કશન સેશનમાં નડિયાદની નામાંકિત મધર કેર સ્કુલના વિદ્યાર્થીની પસંદગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા' નો પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫' આગામી બોર્ડની પરીક્ષા પહેલા યોજાશે. આ કાર્યક્રમના પ્રી એક્ટીવીટી રૂપે સ્ટુડીયો ગ્રુપ…

· 2 min read

ઉમરેઠ કોર્ટ રોડ પર બંધ મકાનના તાળા તૂટ્યા અને ચોરી થતા થઈ પોલીસ ફરિયાદ

ઉમરેઠમાં કોર્ટ રોડ પર જૂના પોલીસ સ્ટેશન નજીક એક બંધ મકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ. કોર્ટ રોડ પર રૂપામંગલમ શોરૂમ જોડે આવેલી ગલીમાં એક બંકિમભાઈ શાહનું મકાન આવેલ છે. બંકિમ ભાઈ આણંદ રહેતા હોઇ આ મકાન બંધ રહે છે.…

· 2 min read

ઉમરેઠમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનું કરુણા અભિયાન અંતર્ગત રેસ્ક્યું :

ઉમરેઠ ખાતે ઉતરાયણના તહેવાર પર દોરીથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુનું કામ પશુ દવાખાના ઉમરેઠ ખાતે થયું. સરકાર દ્વારા 'કરુણા અભિયાન' અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવાઈ રહ્યું છે. ઉપરાંત ટોલફ્રી નંબર 1962 દ્વારા પણ પશુ પક્ષીઓના રેસક્યું માટે નિઃશુલ્ક…

· 2 min read