Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,203 stories

નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દાદાને અનોખા શેરડીના શણગાર કરાયા

ખેડા જિલ્લાના શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિયલ ૨ મણ શેરડી ધરાવવામાં આવી. સાથે સાથે દાદાને સુખડી નો…

· 1 min read

હરે કૃષ્ણ… હરે રામ… ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ

હરે કૃષ્ણ... હરે રામ... ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઈસ્કોન) દ્વારા આ ક્ષેત્રમાં યાત્રા સાથે સનાતન સંસ્કૃતિનું સદકાર્ય થઈ રહ્યું છે. ભારતવર્ષનાં મહાન એવાં કુંભપર્વમાં પ્રયાગરાજનાં આ ક્ષેત્રમાં યાત્રા…

· 1 min read

આદિવાસી સમાજના બાળકોને “હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયા”થી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી “હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ” તરફ પ્રગતિશીલ બનાવવા પર ભાર મૂકતા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ ઈનરેકા સંસ્થાનના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા : વર્ષ દરમિયાન વિવિઘ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા…

· 4 min read

વડાપ્રધાન મોદીએ ઓટો એક્સપોનું કર્યું ઉદ્ઘાટન, મારુતિ, હ્યુન્ડાઈ-ટાટા-હીરોના આ વ્હીકલ લોન્ચ થશે

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો આજથી એટલે કે 17 જાન્યુઆરીથી શરૂ થયો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે કર્યું હતું. 34 ઓટોમોબાઇલ કંપનીઓ આમાં પ્રથમ વખત ભાગ લઈ રહી છે. આ સંખ્યા 1986માં યોજાયેલી ઓટો એક્સપોની પ્રથમ…

· 3 min read

બનાસકાંઠા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે….

ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા…

· 2 min read

મહિલાઓને દર મહિને રૂ.2500, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં; દિલ્હીની ચૂંટણી માટે ભાજપના વાયદા

ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોનો પહેલો ભાગ બહાર પાડ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ સંકલ્પથી સિદ્ધિ તરફ જવાનો છે અને વચનો પાળવાનો તેમનો રેકોર્ડ 99.9 ટકા છે. નડ્ડાએ…

· 3 min read

AIથી તૈયાર કરાયેલી પ્રચાર સામગ્રી અંગે ચૂંટણી પંચે સૂચના જારી કરી

ચૂંટણીના પ્રચાર અભિયાનોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે પ્રચાર સામગ્રીની ચકાસણી અને પારદર્શકતા જાળવવા માટે ચૂંટણી પંચે જે નવી સૂચનાઓ જાહેર કરી છે, તે મહત્ત્વની છે. AI દ્વારા તૈયાર કરાયેલી સામગ્રી જેવી કે ચિત્રો, વીડિયો, અથવા ઓડિયો વાસ્તવિક…

· 2 min read

અમેરિકામાં H1-B વિઝાની જોગવાઈઓ બદલવાનો પ્રસ્તાવ, MP સેન્ડર્સે સેનેટમાં બિલ રજૂ કર્યું

યુએસ H-1B વિઝાનો હેતુ ઓછી વેતનવાળા વિદેશી મહેમાન કામદારો સાથે ઉચ્ચ આવક ધરાવતા અમેરિકન નોકરીઓ ભરવાનો છે. પ્રભાવશાળી યુએસ સેનેટર બર્ની સેન્ડર્સે કંપનીઓની આ નીતિ પર પ્રહાર કરતા સેનેટમાં સુધારો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિદેશી મહેમાન કામદારોને અમેરિકામાં આમંત્રિત કરવા…

· 3 min read

PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું કર્યું ઉદઘાટન, નવી કારોનું પ્રદર્શન થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું. તે ભારતનો સૌથી મોટો મોબિલિટી એક્સ્પો છે, જેમાં ઓટોમોબાઈલ, કમ્પોનન્ટ પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીમાં 100 થી વધુ નવા લોન્ચની અપેક્ષા છે. આ એક્સ્પો 17 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે. માહિતી…

· 3 min read

Republic Day હમ હૈ તૈયારઃ પરેડમાં Indian Air Forceના 40 ફાઈટર જેટ ભાગ લેશે

પ્રજાસત્તાક દિવસને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આ દરમિયાન કર્તવ્ય માર્ગ પર યોજાનારી પરેડ (Republic day Parade) સૌના આકર્ષણનું કેન્દ્ર રહેશે. હજારો લોકો આ પરેડ જોવા એકઠા થશે, ઉપરાંત કરોડો લોકો ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રિન પર પરેડનું…

· 2 min read