માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનારાને રૂ. 25000નું ઈનામ, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોમાં ઘાયલોને તાત્કાલિક મદદ પૂરી પાડનારા સેવાભાવીઓને બિરદાવવા માટેની યોજનાને વધુ પ્રોત્સાહક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યું છે. કેન્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પૂણેમાં આ જાહેરાત કરી, જેમાં ઈનામની રકમ રૂ. 5000માંથી વધારીને રૂ. 25000 કરવાની…










