Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

topnewschannelinindia

7,203 stories

ડાંગ જિલ્લાની શબરીમાતા સેવા સમિતિ , શબરીધામ દ્વારા સુબિર ખાતે “ શ્રીરામ આગમન યાત્રા મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રભુ શ્રીરામ અને માતા શબરીનું મિલન આ રામાયણ કાળની ઘટના એ હજારો વર્ષોથી આધ્યાત્મિક ભક્તિ નું પ્રામાણિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયારે ભગવાન શ્રીરામ અને માતા શબરીના આશ્રમમાં બિરાજમાન થયા ત્યારે માતા શબરીના ગુરુ માતંગ ઋષિ ના શબ્દો ને યાદ…

· 1 min read

” વિવેન્સિઆ” શીર્ષક હેઠળ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર નો ૧૪મો રંગદર્શી એન્યુઅલ ડે યોજાયો

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ૧૩મો વાર્ષિકોત્સવ ફીનોમેના ના શીર્ષક તળે ૧૧ જાન્યુઆરીએ રંગોલી રિસોર્ટ પાર્ક વરતેજ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ૨૪ કૃતિઓ સાથે રમત-ગમત, એન.સી.સી., એન.એસ.એસ. અને સાંસ્કૃતિક ક્ષેત્રે સ્ટેટ, નેશનલ અને ઇન્ટર-નેશનલ…

· 3 min read

પ્રયાગરાજમાં ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ

તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ્રસાદ ભંડારો યોજાઈ ગયો. અખિલ ભારતીય ગોહિલવાડ મંડળ છાવણીમાં અધ્યક્ષ મહંત અને મહામંડલેશ્વર ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની આશિષ ઉપસ્થિતિ…

· 1 min read

ભારતીય સૈન્યની તાકાત વધી, વડાપ્રધાન મોદીએ 3 નવા યુદ્ધજહાજ દેશને સમર્પિત કર્યા, જાણો વિશેષતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  મહારાષ્ટ્રના મુંબઈ પ્રવાસે છે, જ્યાં તેમણે ત્રણ મહત્વપૂર્ણ નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી, અને INS વાઘશિરને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ કાર્યક્રમ મુંબઈના નેવલ ડોકયાર્ડમાં યોજાયો, જ્યાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ…

· 4 min read

શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે સાકર બોર વર્ષા કરાઈ

ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ શ્રી સંતરામ મંદિર ની વિવિધ શાખાના મહંત શ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં સાકર બોર વર્ષા કરવામાં આવી હતી. આરતી બાદ જય મહારાજ ના નાદ…

· 2 min read

મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટેક, ડૉક્ટર્સે ઠંડીથી બચવા સાવચેતી રાખવા આપી સલાહ

પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓને સેક્ટર-20ની સબ સેન્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ 11માંથી નવ દર્દીઓ સાજા…

· 2 min read

સેના માટે દોઢ લાખ કરોડની ડીલની તૈયારી! ફાઇટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર આવશે ભારત

નવા વર્ષમાં સરકાર ભારતીય સશસ્ત્ર દળોને મજબૂત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ડીલ કરવા જઈ રહી છે. સશસ્ત્ર દળોની પ્રહાર ક્ષમતાને વધારવાની લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે, તે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા ફાઇટર એરક્રાફ્ટ, સબમરીન, હેલિકોપ્ટર અને આર્ટિલરી…

· 2 min read

ખેલ મહાકુંભ- ૩.૦ અંતર્ગત ખેડા જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા ખાતે યોજાઈ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ખેડા જિલ્લાએ હંમેશા ખેલાડીઓને પ્રતિભાવને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું…

· 2 min read

પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ

પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિક સેવકોને લાભ મળી રહ્યો…

· 1 min read

‘લદ્દાખમાં સ્થિતિ સંવેદનશીલ છે, પરંતુ…’, આર્મી ચીફે કહ્યું કે ભવિષ્યનો રોડમેપ શું છે; કહ્યું- સેના ભવિષ્યમાં તૈયાર થઈ જશે

આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ  પ્રેસ કોન્ફરન્સ  દરમિયાન કહ્યું કે મારું મિશન ભારતીય સેનાને રાષ્ટ્રીય સુરક્ષાના મજબૂત સ્તંભ માટે આત્મનિર્ભર ભાવિ તૈયાર દળ તરીકે તૈયાર કરવાનું છે.આર્મી ચીફે કહ્યું, ‘હું ઉત્તરીય સરહદથી વાત શરૂ કરું છું. જેમ તમે બધા જાણો છો…

· 2 min read