શ્રી સ્વામિારાયણ મંદિર ઉમરેઠ ખાતે શ્રદ્ધા અને ભાવ સાથે યોજાયો શાકોત્સવ
વડતાલ તાબાના પ્રસાદીના શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ ખાતે દાયકાઓની પરંપરા મુજબ શાકોત્સવની ઉજવણી કરાઇ. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શરૂ કરાયેલ આં શાકોત્સવ સ.ગુ. સ્વામી શ્રી રઘુવીર ચરણદાસજી ના આશીર્વાદ અને પ્રેરણાથી ઉજવાયો. વાર્ષિક થતા આ શાકોત્સવમાં દર્શનનો લાભ લેવા ખૂબ…










