Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,199 stories

NBFCને નથી મળી રહ્યું ફંડ, પૈસા એકત્ર કરવા બોન્ડ માર્કેટનો આશરો

આરબીઆઈના તાજેતરના નાણાકીય સ્થિરતા રિપોર્ટ મુજબ, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) માટે તાજેતરના વર્ષોમાં પડકારો છતાં તેમની સ્થિતિ સ્થિર છે અને તબક્કે સુધારો થયો છે. આ સુધારો પર્યાપ્ત મૂડી આધાર, મજબૂત વ્યાજ માર્જિન અને સારી સંપત્તિની ગુણવત્તા દ્વારા સંભવ થયો છે.…

· 2 min read

દિલ્હીથી કાશ્મીરને જોડતી પાંચ આધુનિક ટ્રેન શરુ કરાશેઃ ટ્રેનમાં ‘આ’ વિશેષ સુવિધા હશે…

નવા વર્ષની શરૂઆતમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી  કાશ્મીરને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. કાશ્મીરને દિલ્હીથી જોડવા માટે અમે નવી ટેક્નોલોજી અને નવી ડિઝાઈનથી સજ્જ 5 ટ્રેનને લોન્ચ કરવામાં આવશે. વડા પ્રધાન મોદી જાન્યુઆરીમાં કાશ્મીરના લોકોને આ ભેટ…

· 2 min read

અવકાશમાં ISRO એ રચ્યો ઈતિહાસ: Spadex મિશન સફળતાપૂર્વક લોન્ચ…

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ આ વર્ષનું અંતિમ મિશન Spadexને લોન્ચ કરી દીધું છે. ઇસરોએ તેના વધુ એક ઐતિહાસિક મિશનને સાકાર કરી દીધું છે. ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, SpaDeXનું PSLV ચારેય તબક્કા સફળતાપૂર્વક પસાર કર્યા બાદ આગળ વધી…

· 2 min read

વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેકસ -નિફ્ટીમાં ઘટાડો

ભારતીય શેરબજારમાં વર્ષના અંતિમ દિવસે મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 404.34 પોઈન્ટ ઘટીને 77,843.80 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 89.60 પોઈન્ટના ઘટાડા સાથે 23,554.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ ધટાડો જોવા…

· 4 min read

Google Chromeનું નવું AI ટૂલ નકલી વેબસાઈટને તુરંત જ કરી દેશે ડિટેક્ટ

જો તમે Google Chrome નો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક રસપ્રદ સમાચાર છે. Google Chromeમાં જલદી જ એક નવું ફીચર આવવાની શક્યતા છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા કૌભાંડો અને નકલી વેબસાઈટ્સને ઓળખી શકશે. તાજેતરમાં જાણીતા…

· 4 min read

હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે -૫.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એવી આ મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ખાતે યોજાશે. મેળાના સ્થાનનું ભૂમિ…

· 3 min read

USમાં ભારતીય ટેક વર્કર્સનો વિરોધ કેમ! H-1B વિઝાને લઇ છેડાયો વિવાદ, જાણો સમગ્ર મામલો

H-1B વિઝા પ્રોગ્રામ, જે ખાસ કરીને ટેક નિષ્ણાતોને નોકરી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, ફરીથી વિવાદમાં આવ્યો છે, અને ભારતીય ટેક વર્કર્સ તેના કેન્દ્રમાં છે. આ વિઝા પ્રોગ્રામનો હેતુ કુશળ વિદેશી વર્કર્સને અમેરિકામાં કામ કરવાની તક પ્રદાન કરવાનો છે,…

· 3 min read

દેશના ‘આર્થિક વૃદ્ધિદર’ માટે આરબીઆઈએ રજૂ કર્યું આશાવાદી અનુમાન

વીતેલા વર્ષની સાથે નવા વર્ષને વધાવવા માટે દુનિયા આખી તૈયારીઓ કરી રહી છે ત્યારે દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશના આર્થિક વિકાસદર મુદ્દે મહત્ત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. નાણાકીય વર્ષ 2024-2025 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)…

· 2 min read

પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદો અપાવતા લાલ ચોખા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત બન્યા

નર્મદા જિલ્લો સુંદર પર્વતિય વિસ્તારો, નદીઓ અને આચ્છાદિત જંગલો માટે જાણીતો છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને ચોખાનો સમાવેશ થાય છે. જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને…

· 6 min read

હાર્ટ હેલ્થ માટે વરદાન છે આ ડ઼્રાઇ ફૂટસ, સેવનથી થશે આ 4 ગજબ ફાયદા

અંજીર એક પ્રકારનું નાનું ફળ છે.જે  તાજા સ્વરૂપમાં પણ ખવાય છે અને સૂકાયા પછી પણ ખાઈ શકાય છે. આખી દુનિયામાં અંજીરને સ્વાસ્થ્યવર્ધી સમજીને ખાવામાં આવે છે. તેમાં ફાઈબર, ઝીંક, ફોલેટ, આયર્ન, નિયાસિન, મેગ્નેશિયમ અને રિબોફ્લેવિન જેવા જરૂરી પોષક તત્વો હોય…

· 3 min read