Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,199 stories

બ્રિટનનું ઇસ્લામીકરણ, ૪૦ વર્ષમાં શરીયા કોર્ટોમાં ૮૦ ટકાનો વધારો થયો : અહેવાલ

બ્રિટનમાં શરીયા કોર્ટોની વધતી સંખ્યા પર ચર્ચા તેજ બની છે. મુખ્ય મુદ્દા: શરીયા કોર્ટોની વધતી સંખ્યા: 1980માં પહેલી શરીયા કોર્ટ સ્થાપિત થઈ હતી. આજે આ કોર્ટોની સંખ્યા 85થી વધુ છે, જે છેલ્લા 40 વર્ષમાં 80% જેટલી વૃદ્ધિ દર્શાવે છે. સંસ્થાઓની…

· 4 min read

શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અનેક લાફા મારતા વિદ્યાર્થીને કાનમાંથી લોહી નીકળ્યું

ડાકોરમાં આવેલ ભવન્સ ઈંગલીશ મિડિયમ સ્કૂલમાં ધો. ૫માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શાળાના શિક્ષકે ગાલ પર ઉપરાં છાપરી લાફા માર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીના ડાબા કાન પર સોજો આવી ગયો હતો. તેમજ કાનમાંથી લોહી પણ નિકળ્યું હતુ. જેથી વાલીએ આ…

· 3 min read

દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ઉમરેઠના દીકરાએ જિલ્લાનું નામ દેશમાં ગુંજતું કર્યું :

7માં ઓપન નેશનલ યુથ ગેમ - 2024 અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. તારીખ 22 ડિસેમ્બરના રોજ રીલે દોડમાં સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ઉમરેઠના ચાર ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો. ઉમરેઠના મિત ચૌધરીએ આ ટીમમાં ભાગ લઇ દોડમાં પ્રથમ…

· 1 min read

શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેકસ નિફ્ટીમાં ઉછાળો

ભારતીય શેરબજાર(Stock Market)આજે સપ્તાહના બીજા દિવસે વધારા સાથે ખુલ્યું હતું. જોકે શરૂઆતના કારોબારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જેમાં સેન્સેક્સ 167 પોઈન્ટના વધારા સાથે 78,707.37 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 46 પોઈન્ટના વધારા સાથે 78,570 પર ટ્રેડ થતો જોવા…

· 2 min read

નડિયાદમાં ફરી રફ્તારના કહેરે એકનો જીવ લીધો : કાર ચાલકે બાઈક ચાલકને મારી ટક્કર

ખેડા જિલ્લાના નડિયાદમાં પુરપાટ ઝડપે આવતી ઈકો કારચાલકે સામેથી આવતા બાઈક ચાલકને ધડાકાભેર ટક્કર મારતા બાઇકચાલકનું મોત નિપજ્યું હતું, આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં પીજ વોક વે પાસે બાઈકને ઇકો કારે ઉડાવતા નિર્દોષ…

· 1 min read

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામેથી બોગસ ડૉક્ટર ઝડપાયો…

તાપી SOG દ્વારા સોમનાથ મોહનભાઈ પટેલ નામે બોગસ ડૉક્ટર ને ઝડપી પાડવામાં આવ્યો.. ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડે મકાન રાખી ક્લિનિક ચલાવતો હતો.. ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. SOG દ્વારા એલોપેથીક દવાઓ તથા…

· 1 min read

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રૂ.૩.૮૦ કરોડના ખર્ચે વડાલા પાટિયાથી નેશનલ હાઈવે ૩૫૦૦ મીટર રોડના કામનો શુભારંભ

ખેડાના હરિયાળા નજીક વડાલા પાટિયાથી નેશનલ હાઈવે સુધીનો ૩૫૦૦ મીટર રોડનું રૂ.૩.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થશે. આ રોડનું કામ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું હતું. રોડના કાર્યારંભે યોજાયેલા સમારંભમાં સાંસદ…

· 1 min read

વડતાલધામના સંતો-સેવકોએ મોડી રાત્રે ધાબળા ઓઢાડી હુંફાળું કાર્ય કર્યું

ખેડા જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ ના સંદેશને ચરિતાર્થ કરવા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીએ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રીના સમયે ફુટપાથ પર રાતવાસો કરતા આણંદ, કરમસદ, બાકરોલ,…

· 2 min read

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગેરહાજરીમાં બારડોલીના સાંસદ અને ધારાસભ્યોના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો..

વાલોડ તાલુકાના મોરદેવી ગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 kv મોરદેવી સબ સ્ટેશન નો ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેની સાથે વાલોડ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વાલોડ પેટા વિભાગીય કચેરી ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ નો…

· 2 min read

ખેડા-નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે RENOWNED SHOT SHOOTER ની પ્રસિદ્ધિ હાસિલ કરી

ભોપાલ ખાતે યોજાયેલી ૬૭ મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ૭ નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ RENOWNED SHOT SHOOTER ની પ્રસિદ્ધિ હાસિલ કરી હતી. ૬૭મી નેશનલ…

· 1 min read