Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,199 stories

ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બારડોલી કોલેજના પ્રાંગણમાં “મારો પરિવાર સુખી પરિવાર” વિષયક પ્રવચનનું યોજના કરવામાં આવ્યું

બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર બારડોલીના ત્રિદશાબ્દી મહોત્સવ નિમિત્તે ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું અદ્ભૂત પ્રવચન. કર્યું હતું. ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બારડોલી કોલેજના પ્રાંગણમાં “મારો પરિવાર સુખી પરિવાર" વિષયક પ્રવચનનું યોજના કરવામાં આવ્યું હતું. બારડોલીમાં…

· 2 min read

બનાસકાંઠા ડીસા શહેરને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા તથા જિલ્લાની સંસ્કૃતિને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું

ડીસા શહેરને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા તથા જિલ્લાની સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આદર્શ હાઈસ્કૂલ,ડીસા ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગાંધીનગર તથા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ડીસા, સંલગ્ન…

· 2 min read

ઉમરેઠ ખાતે શ્રી બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજા

શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ-ઉમરેઠ દ્વારા બ્રાહ્મણોના પાટનગર સમાન ઉમરેઠ નગરમાં બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ અંતર્ગત કે બી દવે એન્ડ કંપની ટ્રોફી દ્વિ-દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેને ગત રોજ શ્રી અખિલ ભારતીય બાજખેડાવાળ હિતવર્ધક સભાના ઉપપ્રમુખ…

· 2 min read

ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ આઇઆરએમએ ના 45મા સ્થાપના દિવસ નિમિત્તે 12મું વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાન આપ્યું

ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (આઇઆરએમએ)એ શનિવાર, 14 ડિસેમ્બર, 2024ના રોજ તેના 45મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આણંદમાં આવેલા આઇઆરએમએ ઑડિટોરિયમ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુ દ્વારા 12મું વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાન આપવામાં આવ્યું…

· 2 min read

પાટણના હાજીપુર થી ૨.૫ કરોડનું લાલ ચંદન પકડાયું

પાટણના હાજીપુર નજીક આવેલ શ્રેય ગોડાઉનના નંબર 70 મા આંધ્ર પ્રદેશમાથી ચાર મહિના અગાઉ આઇસર ગાડીમાં શાકભાજીની આડમાં લવાયેલ 4.5 ટન વજનનો 2.5 કરોડના લાલ ચંદનના જથ્થા સાથે પાટણ મહેસાણા અને ડીસાના મળી ત્રણ આરોપીઓને આંધ્રપ્રદેશ અને પાટણ પોલીસે ઝડપી…

· 2 min read

જાન્યુઆરી 2025 થી UAEમાં નવો ટેક્સ નિયમ થશે લાગુ, જાણો શું થશે બદલાવ?

સંયુક્ત આરબ અમીરાત (UAE) જાન્યુઆરીથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર 15% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહી છે, નાણા મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી. આ પગલું OECDના વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ કરારનો એક ભાગ છે, જેમાં UAE સહિત 136 દેશો દ્વારા…

· 3 min read

ચાલુ નાણાંકીય વર્ષમાં સસ્તી આયાતને કારણે સ્ટીલ ઉદ્યોગનો ક્ષમતા વપરાશ ચાર વર્ષના તળિયે

નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચાર વર્ષમાં પ્રથમ વખત સ્થાનિક સ્ટીલ ઉદ્યોગની ક્ષમતાનો ઉપયોગ ૮૦ ટકાથી નીચે ચાર વર્ષની નીચી સપાટીએ ઉતર્યો છે. કારણ કે સસ્તી આયાત બજારનો હિસ્સો મેળવે છે. બીજી તરફ જોઇએ તો વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓકટોબરના ગાળામાં દેશની…

· 3 min read

મોડા નાસ્તો કરવાના છે 5 ગેરફાયદા, જાણો નિષ્ણાતો પાસેથી

સવારનો નાસ્તો એ દિવસના સૌથી મહત્વપૂર્ણ ભોજનમાંનું એક છે. તે આપણા શરીરને માત્ર એનર્જી જ પ્રદાન કરતું નથી પરંતુ આખા દિવસ માટે જરૂરી પોષક તત્વોની ઉણપને પણ અટકાવે છે. પરંતુ આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે ઘણા લોકો નાસ્તો મોડો કરે છે…

· 3 min read

પીએમ મોદીએ શોમેન Raj Kapoorને જન્મ જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ

ભારતીય સિનેમાના શોમેન તરીકે પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરની(Raj Kapoor)આજે 14 ડિસેમ્બરના રોજ 100મી જન્મજયંતિ છે.આજે તેમની જન્મજયંતિ પર બધા તેમને યાદ કરી રહ્યા છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર…

· 2 min read

મુંબઇ- અમદાવાદ બાદ આ સાત રૂટ પર Bullet Train દોડાવવાનું રેલવેનું આયોજન, જાણો વિગતે

દેશમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી પ્રથમ બુલેટ ટ્રેનનું( Bullet Train)કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાપાનના સહયોગથી મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં છે. ભારતીય રેલવેનું લક્ષ્ય છે કે તેને વર્ષ 2026 સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. જોકે, મળતી…

· 3 min read