Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 27°C

topnewschannelinindia

7,197 stories

માય હોમ ગ્રુપના ચેરમેન જુપલ્લી રામેશ્વર રાવ અને રામુ રાવે PM મોદી સાથે કરી મુલાકાત

માય હોમ ગ્રુપના ચેરમેન, જુપલ્લી રામેશ્વર રાવ અને રામુ રાવે તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બિઝનેસ અને વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે, જેમાં પ્રાથમિકતા મુજબ ભારતના વિકાસ માટે મક્કમ મકસદો અને…

· 3 min read

છઠ્ઠ પૂજાની ધામધૂમ થી ઉજવણી કરતા ભાવનગરમાં વસતા બિહારીઓ

ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનો તહેવાર મોટા તહેવારોમાં ગણાય છે , દિવાળી પછી છઠ્ઠ ના દિવસે આવતો છઠ્ઠ પૂજાનો તહેવાર ૩૬ કલાક નો હોય છે જેમાં આજના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે છે અને વ્રત પૂરું કરવામાં…

· 3 min read

ઈડરનાં કેશરપુરામાં હિંદુઓ ઉપર મુસલમાનોનો હિચકારો હુમલો; હુમલાખોરોની ધરપકડ

ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેશરપુરા ગામે ૨ દિવસ અગાઉ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેલ મહિલાની ૬ જણાએ મશ્કરી કરતાં આ મહિલાએ મશ્કરી કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા ૬ જણાએ એકસંપ થઈને ગેરકાયદે મંડળી જોકે રચી મહિલાને…

· 2 min read

સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવન ચરણરજથી અંકિત થયેલી અક્ષરધામ તુલ્ય દિવ્યભૂમિ વડતાલમાં તારીખ 7થી તારીખ 15 નવેમ્બર…

· 2 min read

‘જેટ એરવેઝની સંપત્તિઓ વેચી નાખો…’ SBI-PNB સહિતના અરજદારોને સુપ્રીમ કોર્ટની રાહત

સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કરીને જેટ એરવેઝની સંપત્તિઓ વેંચવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે NCLTના આદેશને રદ કર્યો મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.પી.પારડીવાલા…

· 2 min read

છઠ પૂજા બાદ પટનાથી નવી દિલ્હી પરત ફરવું સરળ બનશે, વંદે ભારત દ્વારા મહત્વની જાહેરાત

દિવાળીના તહેવાર બાદ હાલ છઠનો તહેવાર ચાલી રહ્યો છે. ફેસ્ટિવલ સિઝનને જોતા આ વખતે ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે મોટા પ્રમાણમાં ફેસ્ટિવલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. ત્યારે નવી દિલ્હીથી પટના વંદે ભારત સ્પેશિયલ ટ્રેન કે જે પહેલા 20 નવેમ્બર સુધી…

· 1 min read

કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર, સારવારમાં વપરાતી ત્રણ દવાઓ થશે સસ્તી, સરકારનો આદેશ

 કેન્દ્ર સરકારે દિવાળી પૂર્વે કેન્સરના દર્દીઓને રાહત આપતાં દવાઓના ભાવ ઘટાડવા આદેશ આપ્યો છે. બ્રેસ્ટ કેન્સર અને લંગ્સ કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓ હવે સસ્તી થશે. સરકારે ફાર્મા કંપનીઓને કેન્સરની દવાઓ પર દૂર કરવામાં આવેલી કસ્ટમ ડ્યૂટી અને જીએસટીમાં ઘટાડાનો…

· 2 min read

નડિયાદ બન્યું ટાઉન ઓફ ગ્રાફિટી, જયપુરના એક ચિત્રકારે દિવાલો ઉપર સર્જ્યા અનોખા ચિત્રો

રાજસ્થાનના જયપુરથી આવેલા એક કલાકારે નડિયાદ નગરને ટાઉન ઓફ ગ્રાફિટી બનાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રની સુંદર પહેલ અંતર્ગત આ કલાકારે રાજમાર્ગોની દિવાલો ઉપર મનોહર ચિત્રો દોરી તેમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તેમના સશક્ત અને સુશાસનના ૨૩…

· 2 min read

H-1B Visaને લઈ ટ્રમ્પ સરકારના વલણની લાખો ભારતીયને થશે અસર, કડક નિયમો આવી શકે છે

વર્ષમાં 65,000 H-1B વિઝા આપવામાં આવે છે ટ્રમ્પ સરકાર હેઠળ H-1B વિઝા માટેના કડક નિયમો પરત આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બાદ લાખો ભારતીયો માટે એક મુદ્દે ચિંતા જોવા મળી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ H-1B…

· 2 min read

હોમ લોન અને કાર લોનના EMI અંગે શું લેવાયો નિર્ણય? RBIએ કરી સ્પષ્ટતા

જો તમે પણ હોમ લોન કે કાર લોનની EMI ઓછી થવાની અપેક્ષા રાખી રહ્યા છો, તો અત્યારે તમારે લાંબો સમય રાહ જોવી પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શશિકાંત દાસે સ્પષ્ટતા કરી છે કે ઊંચા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને…

· 2 min read