Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,197 stories

પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે- ‘કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે’

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારત માટે, આપણી…

· 4 min read

પૂજ્ય શ્રી જલારામ જયંતી નિમિત્તે ઓડ જલારામ મંદિરમાં થઇ ઉજવણી

સેવા પરમો ધર્મને યથાર્થ કરી બતાવનાર પૂજ્ય શ્રી જલારામ બાપાની જયંતી ઉપલક્ષ્યમાં ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં જલારામ મંદિર ખાતે થયો મોટો ઉત્સવ. આ ઉત્સવમાં દર વર્ષની પરંપરા મુજબ આજુબાજુ ગામમાંથી આવેલ સર્વે ભક્તોને ખીચડી કઢી અને શાકની પ્રસાદી જમાડવામાં આવી.…

· 1 min read

ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ

ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે નડિયાદ સહિત ચરોતરના ગ્રામ્ય અને ખાસ કરીને સીમાડા વિસ્તારોના…

· 1 min read

જિલ્લા કલેકટર દ્વારા આંકડાશાખાના ત્રણ પુસ્તકોનું વિમોચન

ખેડા જિલ્લા પંચાયત, નડીયાદ ખાતે કલેકટર, જિલ્લા પંચાયત વહીવટદાર, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વરદ હસ્તે તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ આંકડાશાખા, ખેડા જિલ્લા પંચાયત દ્વારા સને ૨૦૨૩-૨૪ નાં તૈયાર કરવામાં આવેલ કુલ ત્રણ પુસ્તકો ખેડા જિલ્લા પંચાયત, વાર્ષિક…

· 1 min read

પત્રકારથી ભારત રત્ન સુધીની સફર, જાણો લાલકૃષ્ણ અડવાણીના જીવન વિશે

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય  સ્વયંસેવક સંઘના એક મહેનતુ કાર્યકર તરીકેની છબી સૌ કોઈ જાણે છે, પરંતુ પત્રકારત્વના માધ્યમથી તેમના જીવનમાં સમાજસેવાની શરૂઆત થઈ હતી. આ વાત માત્ર અમુક જ…

· 2 min read

જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” સામુહિક શપથ લીધા

જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” જિલ્લા કલેકટર એસ.કે. મોદી સહિત અધિક કલેકટર સી.કે. ઉંધાડ અને નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી ઓ- કર્મચારીશ્રીઓએ સામુહિક શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના વિવિધિ…

· 1 min read

તાપી જિલ્લામાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

સમગ્ર તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે ત્યારે તાપી જિલ્લામાં પણ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠપૂજા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના વડીલો તથા ભાઈઓ બહેનો જોડાયા હતા. ઉત્તર ભારતીય સમાજ…

· 1 min read

આણંદ ખાતે જલારામ બાપાની 225 મી જન્મજયંતી ની ધામધુમથી કરવામાં આવી ઉજવણી

આણંદ આઝાદ મેદાન પાસે આવેલ જલારામ બાપાના મંદિરમાં 225મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તેમજ દાતાશ્રી દ્વારા હવન કરવામા આવ્યું હતુ જયાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન અને પ્રસાદ નો લાભ લીધો હતો. મંદિર કમિટી દ્વારા સવારથી દર્શન કરવા આવતા…

· 1 min read

દેશમાં સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર પ્રથમ રાજ્ય બન્યુ ગુજરાત, 1.24 લાખ કરોડનું કરાયું રોકાણ

આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય છે.…

· 4 min read

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ થયા ઢેર

ઉત્તર કાશ્મીરના સોપોર હેઠળના સાગીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેનાએ આતંકીઓનો સામનો કર્યો હતો. કુપવાડાના લોલાબમાં એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો…

· 2 min read