Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

topnewschannelinindia

7,197 stories

ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવાનો શહીદ થતા કુલ મૃત્યુઆંક છ થયો છે. આતંકીઓએ કાશ્મીરના…

· 3 min read

કલાકારોના મુખેથી ગુજરાતના કેટલાક ક્ષેત્રની સરખામણી કરી ઊંચ-નીચના ભેદ ન કરી અને ગૌરવશાળી ગુજરાત વિશે વાતો કરી ગુજરાતની અખંડતાને જાળવવાનું કાર્ય કરવું જોઈએ.

હાલમાં ગુજરાતના એક પ્રતિષ્ઠિત ડાયરાના કલાકાર દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારો ની વચ્ચે સરખામણી કરવાનો મુદ્દો સમાચાર અને મીડિયામાં ખૂબ જ ધ્યાનમાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી કલાકારોએ દૂર રહેવું જોઈએ. ગુજરાતના દરેક જિલ્લા નો પ્રભાવી અને ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે.…

· 2 min read

રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય – મોરારિબાપુ

કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. રામકથા 'માનસ પિતામહ' ગાન કરતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ અયોધ્યામાં રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્ન…

· 2 min read

ખેડા જિલ્લાના યુવાનો માટે સી.સી.ટી.વી. કેમેરા રિપેરિંગ, ઇન્સ્ટોલેશન અને સર્વિસીંગની તાલીમની પૂર્ણાહુતિનો કાર્યક્રમ

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને જિલ્લા ગ્રામ વિકાસએજન્સી, ખેડાના સહયોગથી રૂડસેટ સંસ્થા, નડિયાદ દ્વારા ૧3 દિવસની નિઃશુલ્ક સી.સી.ટી.વી. રિપેરિંગ, સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સિસ્ટમ અંગેના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડા જિલ્લાના ૨૨ યુવકોએ ભાગ લીધો…

· 1 min read

કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથામાં વિવિધ પ્રકાશનોનું લોકાર્પણ

કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં જયદેવ માંકડ સંપાદિત 'બાવો બોર બાંટતા' અને રામકથા આધારિત નીતિન વડગામા સંપાદિત પ્રકાશનોનું લોકાર્પણ થયું. મોરારિબાપુ દ્વારા રામકથા ગાન આધારિત વિવિધ પ્રકાશનો ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. કાકીડીમાં ચાલતી રામકથામાં પણ પ્રકાશનોનું લોકાર્પણ…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદમાં મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે. તે માટે તેમણે 'ફીટ ઈન્ડિયા'ની સંકલ્પના આપી છે. ત્યારે પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાકર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા'…

· 2 min read

નડિયાદ : શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના નાના-નાના ભૂલકાઓ દ્વારા “રામલીલા” યોજાઈ

શ્રી સંતરામ મંદિર, નડિયાદની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના k.g.ના નાના-નાના ભૂલકાઓ દ્વારા વિદ્યાલયમાં " રામલીલા " રજૂ કરવામાં આવેલ રામાયણના જીવંત પ્રસંગો ને લઈ k.g. ના વિદ્યાર્થીઓએ રામાયણ રજૂ કર્યું. શ્રી રામજન્મથી લઈ 14 વર્ષના વનવાસ…

· 1 min read

વિધર્થીનીઓ ના સર્વાંગી વિકાસ માટે નંદકુવરબા મહિલા કોલેજમાં ચાર દિવસીય કાર્યક્રમ યોજાયો

ચાર દિવસીય ફિયેસ્ટા માં નંદકુવરબા મહિલા કોલેજમાં ૩૫૦૦ થી વધુ વિધર્થીનીઓ ૪૫ જેટલી અલગ અલગ ઇવેન્ટ માં ભાગ લીધો હતો . સોલો પ્રફ્રોમાન્સ , ગ્રુપ ડાન્સ , તાવડી પેઇન્ટિંગ , હાલરડાં કોમ્પિટીશન , સ્પોટ ચિત્ર સ્પર્ધા , એક મિનિટ સ્પર્ધા…

· 1 min read

EPFO મેમ્બર્સને લઇ મોટા સમાચાર, સરકાર આ લિમિટમાં કરી શકે છે વધારો

સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન હેઠળ વિશેષ ફેરફાર પર વિચાર કરી રહી છે. તે આ સંસ્થા હેઠળ સ્વૈચ્છિક ભવિષ્ય નિધિમાં કરમુક્ત યોગદાનની મર્યાદાને વર્તમાન રૂ. 2.5 લાખથી વધારવાનું વિચારી રહી છે. હાલમાં રૂ. 2.5 લાખથી વધુ મેળવેલ કોઈપણ વ્યાજ કરને…

· 3 min read

ખેડૂતોને આર્થિક મજબૂતી પ્રદાન કરવા માટે પ્રાકૃતિક ખેતી મજબૂત વિકલ્પ

ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી અતિ મહત્વપૂર્ણ - ખેડૂત શ્રી મહેશભાઈ તડવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કરતા શ્રી તડવીની આવકમાં વધારો આલેખન – રોશન જી. સાવંત રાજપીપલા, શુક્રવાર :- ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે…

· 2 min read