Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 24°C

topnewschannelinindia

7,197 stories

ખેડા જિલ્લાના નડિયાદની વધુ એક યુવતીએ યોગાસનમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

યોગ, પ્રાણાયામ કરવાથી શરીરની સાથે સાથે માનસિક રીતે પણ વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. નડિયાદની વધુ એક યુવતીએ યોગાસનમાં નડિયાદનું નામ રોશન કર્યું છે. પૂર્વાંગી પરીખ નામની યુવતીએ યોગદંંડાસનને સતત 24 મીનીટ અને 51 સેકન્ડ સુધી ટકાવી ઈન્ટરનેશનલ બુક…

· 3 min read

સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ, આ બે મહત્ત્વના મુદ્દા પર લેવાશે નિર્ણય

18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. જે 20 ડિસેમ્બર સુધી યોજાશે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસર પર સંયુક્ત સેશન પણ યોજાશે. આ સેશન જુની સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામાં આવશે. બંધારણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન…

· 2 min read

દુનિયાનો સૌથી અનોખો દેશ, ફક્ત 12 કિ.મી. લાંબો અને 200 મીટર પહોળો, અનેક રીતે ખાસ

દુનિયામાં ઘણા એવા દેશ છે જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ આજે અમે તમને જે દેશ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ખરેખર ખૂબ જ વિશેષ છે. આ દેશની કુલ લંબાઈ માત્ર 12 કિમી અને પહોળાઈ 200 મીટર…

· 3 min read

જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત, ચીનનો વિકલ્પ શોધવાના પ્રયાસ

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે છે, તેઓ 7મી 'ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ'માં ભાગ લેવા ગઈકાલ ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં સ્કોલ્ઝની આ ત્રીજીવારની ભારત મુલાકાત છે. એવું માનવામાં આવે છે કે, જર્મની ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા…

· 2 min read

સરકારે ITR ફાઇલ કરવાની સમય મર્યાદા વધારી, હવે આ તારીખ સુધી ભરી શકાશે ઈન્કમ ટેક્સ રિટર્ન

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કોર્પોરેટ્સ માટે એસેસમેન્ટ વર્ષ (AY) 2024-25 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. જો સરકારે ડેડલાઇન ન વધારી હોત, તો વેપારી વર્ગને બિઝનેસ સંભાળવા સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું…

· 3 min read

કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ

કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોરારિબાપુ દ્વારા રામકથા માત્ર શ્રવણ ક્રિયા ન બને પરંતુ સામાજિક ક્રાંતિમાં પરિણમે તેવો…

· 1 min read

એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ અંગે નર્મદા જિલ્લાનાં વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓનો ધમધમાટ

નર્મદા જિલ્લામાં આગામી તા.૩૧મી ઓક્ટોબરના રોજ એક્તાનગર ખાતેસરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ૩૦મી ઓકટોબરે નર્મદા મહાઆરતી દિપોત્સવ અને લોકાર્પણ-ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એક્તા પરેડ-૨૦૨૪, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ માર્ચપાસ્ટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. એકતાનગર ખાતે યોજાનાર આ…

· 1 min read

સવારે 10 મિનિટ દોડવાથી જાણો શું થાય છે તમારા શરીરને ફાયદા? આ સમસ્યા પણ થશે દૂર

તમારું આહાર વજન ઘટાડવામાં સૌથી મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય તમે દિવસભર કઈ શારીરિક પ્રવૃત્તિ કરો છો તે મહત્વનું છે. સ્વસ્થ રહેવા અને સ્થૂળતા ઘટાડવા માટે, દરરોજ 45-મિનિટ ચાલવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ જે લોકો પાસે…

· 2 min read

મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ

કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે 'ચિત્રકૂટધામ'માં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથા 'માનસ પિતામહ' ગાનમાં ભાવિક શ્રોતાઓ સંગીત વૃંદનાં સથવારે…

· 1 min read

નડિયાદ શહેરમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરવામાં આવ્યા, સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. શિયાળાની શરૂઆત થતાં જ આજે દાદા ને આમળા નો ભોગ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગર્ભ ગૃહ…

· 1 min read