Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

topnewschannelinindia

7,197 stories

અનેક રીતે ગુણકારી છે ‘મીઠો લીમડો’, રોજ સવારે તેનું પાણી પીવાથી થશે અઢળક ફાયદા

મીઠા લીમડાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. તેને કરીપત્તા, સેકડીપત્તા અને મીઠો લીમડો વગેરે નામથી ઓળખવામાં આવે છે. ભારતીય રસોઈમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. કેમ કે તેની ખાસ સુગંધ અને તીખાશના કારણે તે ભોજનનો સ્વાદ વધારી દે…

· 3 min read

કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ બનશે હરિયાળું

મહુવા પાસે કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે. ગામમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવાં મોરારિબાપુએ જાહેરાત કરી છે. મોરારિબાપુ દ્વારા રામકથા એ માત્ર એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવા માટે નહિ પણ સંસ્કૃતિ અને પ્રકૃતિ માટે…

· 2 min read

લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ

ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા અહીંના ઘઉં સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની અભ્યાસ સંશોધન પ્રક્રિયા દરમિયાન…

· 1 min read

સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે. – મોરારિબાપુ

સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા 'માનસ પિતામહ' ગાનમાં શિવ પાર્વતી વિવાહ અને રામજન્મ સાથેનાં પ્રસંગો…

· 2 min read

સરહદ પર શાંતિ અમારી પ્રાથમિકતા- શી જિનપિંગ સાથેની વાતચીતમાં પીએમ મોદીની સ્પષ્ટ વાત; એક કલાક સુધી ચાલી બેઠક

ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં) પર ચાર વર્ષ જૂના વિવાદને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. ગલવાન ખીણ અથડામણના ચાર વર્ષ પછી પેટ્રોલિંગ વ્યવસ્થામાં સફળતા મળી છે અને તે વિસ્તારમાં તણાવ ઘટાડવાની દિશામાં એક પગલું…

· 4 min read

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદીત કેસ મામલે હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું લીધો નિર્ણય

શ્રી કૃષ્ણ જન્મભૂમિ - મથુરાના શાહી ઈદગાહ વિવાદ મામલે અલાહાબાદ હાઇકોર્ટે બુધવારે મુસ્લિમ પક્ષના રિકોલ પર કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને રિકોલ અરજી ફગાવી દીધી. મુસ્લિમ પક્ષે 11 જાન્યુઆરી, 2024ના આદેશને પડકારતી રિકોલ અરજી દાખલ કરી હતી. 15 અરજીઓ પર…

· 2 min read

દર છમાંથી એક વ્યક્તિ ભારતીય… નિર્મલા સીતારમણે કહ્યું – અમેરિકા હોય કે ચીન, ભારતની અર્થવ્યવસ્થાને અવગણી ન શકે

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં વર્લ્ડ બેંક અને આંતરરાષ્ટ્રીય વાર્ષિક બેઠક 2024 દરમિયાન સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત બ્રેટન વુડ્સ ઇન્સ્ટિટ્યુશન્સ 80: પ્રાયોરિટીઝ ફોર ધ નેક્સ્ટ ડિકેડ' પર ચર્ચા કરવામાં આવી…

· 2 min read

આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ

ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે. હવામાન વિભાગે(Meteorological Department) બુધવારે જણાવ્યું…

· 4 min read

સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ ૨ હેઠળ જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ " સ્વચ્છતા હિ સેવા" અંતર્ગત સરકારી કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ સાફ સફાઈ અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો તેમજ બજાર અને વાણિજ્ય વિસ્તારોની સફાઈ કરવામાં આવી. પાટણ જિલ્લામાં…

· 1 min read

જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્વારા એસ્પિરેશનલ તાલુકામાં સમાવેશ થયેલ સાંતલપુરની મુલાકાત લીધી

નીતી આયોગ દ્રારા એસ્પિરેશનલ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત દેશના ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવેલા છે તે પૈકી ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે જેમાં પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્વારા…

· 2 min read