આયુષ્માન આરોગ્ય મંદિર શ્રીનાથ ખાતે રાષ્ટ્રીય ક્રક્ષાની ટીમ દ્રારા મુલાકાત
રાધનપુર તાલુકાના શ્રીનાથ ગામે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની દિલ્હી NHSRC દ્રારા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્રારા આયુષ્માન આરોગ્ય મંદિર શ્રીનાથની મુલાકાત લીધી હતી. આયુષ્માન આરોગ્ય મંદિર શ્રીનાથખાતે ક્વોલીટી પ્રોગ્રામ અંતર્ગત નેશનલ લેવલ NQAS એસેસમેન્ટના નેશનલ એસેસર્સ ડૉ. ગોવિંદ સિંઘલ (રાજસ્થાન) અને…










