Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,197 stories

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શરદપૂર્ણિમાની ઉજવણી કરાઇ, જેમાં ગતરોજ સૌપ્રથમ વખત રાસોત્સવનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું. કાળિયા ઠાકોરની ભૂમિ ડાકોરમાં વૈષ્ણવ ભક્તો રાસ રમી ભગવાનની ભક્તિમાં લીન બન્યા હતા. વિશ્વવિખ્યાત કલાકાર સદાશીવ દવે તથા સ્મૃતી દવે તથા…

· 1 min read

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવાયા

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેમદાવાદ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ તબક્કે અર્જુનસિંહે જણાવ્યું હતું કે પાર્ટીએ આપેલ જવાબદારી પ્રમાણિકપણે નીભાવિશું અને પ્રચંડ જીત સાથે ભાજપના ઉમેદવારને વિજેતા બનાવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે…

· 1 min read

ભારતમાં કાયદો હવે ‘આંધળો’ નથી રહ્યો…ન્યાયની દેવીની આંખો પરથી હટાવી પટ્ટી, તલવારની જગ્યા લીધી સંવિધાને

સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમામાં નવી વાત એ છે કે અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી. હવે નવા ભારતના…

· 3 min read

બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા નથી અને મૂળભૂત જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા…

· 3 min read

ભાજપ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં, નાયબ સૈનીના શપથમાં 19 CM, 16 ડે.સીએમને આમંત્રણ

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની આજે (17મી ઓક્ટોબર) બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ પંચકુલાના દશેહર ગ્રાઉન્ડમાં શપથ લેવાના છે. ત્યાર બાદ ચંદીગઢમાં NDAના મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી સીએમની બેઠક યોજાશે. આ બેઠક દ્વારા ભાજપ બતાવવા માંગે છે…

· 2 min read

કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના, કોણ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચુડે મોદી સરકારને મોકલ્યું નામ.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના…

· 2 min read

કવિતામાંથી શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા શરદપૂર્ણિમા પર્વે તલગાજરડામાં કવિ શ્રી કમલ વોરાને શ્રી નરસિંહ મહેતા સન્માન અર્પણ થયું. આ પ્રસંગે મંગળ ઉદ્બોધન આપતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, કવિતામાંથી શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ પ્રાપ્ત થાય છે. શ્રી મોરારિબાપુએ…

· 2 min read

વિદેશ મંત્રી એસ. જયશંકર વિશે પાકિસ્તાની મીડિયાએ ફેલાવ્યું જૂઠાણું, ઈસ્લામાબાદમાં આવું કંઈ થયું જ નથી

ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની મીડિયાએ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ક્રિકેટ વિશે વાત કરી હતી. પરંતુ ભારતીય મીડિયાએ આવા અહેવાલોને નકારી કાઢ્યા છે. જેનો…

· 3 min read

દિલ્હીની હવા ફરી ‘ઝેરીલી’, માસ્ક વિના ન ફરવા ચેતવણી, આ છે દેશના ટોપ-10 પ્રદૂષિત શહેરો

દિવાળી પહેલા દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. બુધવારે (16મી ઓક્ટોબર) એર ક્વોલિટી ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હી-એનસીઆરની હવામાં સ્ટબલ મિક્સિંગના ધુમાડાને કારણે સર્વત્ર ધુમ્મસ છે. દિલ્હી અને નોઈડાના આકાશમાં ધુમાડો દેખાઈ રહ્યો છે. આ ઝેરી હવામાં…

· 2 min read

ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા…

· 4 min read