હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લામાં સંગીતની સૂરાવલી સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લીધા હતા. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની વૈશ્વિક વિકાસ યાત્રાની…










