Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,197 stories

નડિયાદ ખાતે “વિકાસ સપ્તાહ” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યમાં હાલ તા. ૭ ઓકટોબર ૨૦૨૪ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહની ઉજવણી” થઈ રહી છે. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદમાં બાલ્કન-જી-બારી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

· 1 min read

32 હજાર કરોડની ડીલ ડન… ત્રણેય સેનાઓની પાસે આવશે શક્તિશાળી 31 Predator હન્ટર-કિલર ડ્રૉન

ભારત અમેરિકા પાસેથી 31 MQ-9B પ્રિડેટર ડ્રૉન ખરીદશે. બંને દેશો વચ્ચે આ ડીલ પર સહમતિ બની છે. મંગળવારે નવી દિલ્હીમાં બંને દેશોના પ્રતિનિધિઓએ આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. એકવાર આ ડીલ ફાઈનલ થઈ ગયા બાદ ભારતને ટૂંક સમયમાં અમેરિકન…

· 3 min read

રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપની સૌથી મોટી જાહેરાત, કરી આ યોજના

રતન ટાટાના અવસાનને હજુ વધુ સમય નથી થયો અને ટાટા ગ્રુપ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને મંગળવારે જણાવ્યું હતું કે તેમનું જૂથ આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહન, બેટરી અને સંબંધિત ઉદ્યોગોમાં ઉત્પાદન…

· 2 min read

PM મોદીએ India Mobile Congress 2024 નું ઉદ્ઘાટન કર્યું, ભારતના 6G વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ 6જી ઈન્ટરનેટ અને સાઈબર હુમલા પર ભાર આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોઈ પણ દેશ એકલા સાઈબર…

· 2 min read

ટીબી, અસ્થમા જેવા રોગોની સારવારમાં વપરાતી મહત્ત્વની દવાઓના ભાવમાં 50%નો વધારો

ધ નેશનલ ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર-એનપીપીએ- દ્વારા અસ્થમા, ગ્લુકોમા, થેલેસેમિયા, ટયુબરક્યુલોસિસ-ટીબી અને માનસિક બિમારીના ઇલાજમાં વપરાતી આઠ દવાઓની સિલિંગ પ્રાઇસમાં 50 ટકા સુધીનો વધારો કર્યો છે. આઠ ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં આઠ દવાઓના અગિયાર ફોર્મ્યુલેશન્સની સિલિંગ પ્રાઇસમાં વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાનું…

· 3 min read

સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સંસ્કાર મંડળ, યુનિવર્સિટી સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર દ્વારા નવરાત્રી મહોત્સવના ભાગરૂપે સ્વ. જ. કા. પટેલ શિલ્ડ ગરબા હરિફાઈ બહેનો માટેની ગરબા સ્પર્ધા તારીખ ૧૩-૧૦-૨૦૨૪ ને રવિવારે સાંજે ૭:૩૦ કલાકે સંસ્કાર બાલવાડીના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈ સ્પર્ધામાં યુનિવર્સિટીના…

· 1 min read

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન (એફ.એલ.સી કેમ્પ) નું આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના નેતૃત્વ હેઠળ બેન્ક ના વા.ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર અને…

· 2 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે ધામધૂમથી શરદોત્સવ-રાસોત્સવ યોજાશે

ખેડા જિલ્લાના વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે 16 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રીના 7થી 11 કલાક દરમ્યાન ધામધૂમથી શરદોત્સવ-રાસોત્સવ યોજાશે. સુરત કલાકુંજના ગુણાતીત ગ્રુપ દ્વારા પૂર્ણીમાની રાત્રે સંગીતના સથવારે રાસની રમઝટ બોલાવાશે. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી…

· 1 min read

સાયબર કાઇમના ભોગ બનેલા નાગરીકોને રૂ. ૩૮.૬૭ લાખથી વધુની રકમ-પરત અપાવતી ખેડા-જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ

ખેડા જીલ્લાના જે પણ નાગરીકો સાયબર ક્રાઇમનો ભોગ બનેલા છે. જે નાગરીકોને મદદ કરવા સારૂ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા અમદાવાદ વિભાગ અમદાવાદ તથા ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ…

· 2 min read

ભ્રષ્ટાચારી ASI સહિત પોલીસકર્મીઓને રૂપિયા 45 હજારની લાંચ લેતા ખેડા-નડીયાદ ACB પોલીસે ઝડપીયા

પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટેશન પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ASI રામભાઈ વેલાભાઈ ખોડા,પોલીસ કોન્સ્ટેબલ ધનરાજ કેસરીસિંહ મહીડા અને હિતેશ દિપસંગભાઈ રાઠોડે વિદેશી દારૂ ના કેસ નાં આરોપીને હાજર કરવા અને માર નહી મારવા અને વધુ રીમાન્ડ નહી માંગવા ના કેસ…

· 1 min read