Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,197 stories

જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે મોદીના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને…

· 2 min read

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન વિતરણનો પ્રારંભ

ડાકોર મંદિર પ્રશાસન દ્વારા પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું છે, જે દિવસ અને સાંજે એમ બે ટાઈમ ધમધમશે, ગૌશાળા પાસે યાત્રિ નિવાસ નજીક આ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે, સોમવારે પ્રથમ દિવસે 200થી વધુ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 1 min read

ઇરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, શું ઇઝરાયલને ઘેરવાની થઇ રહી છે તૈયારી?

ત્રણ મોરચે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને મળવા જઈ રહ્યા છે. આ બેઠક તુર્કમેનિસ્તાનમાં થવા જઈ રહી છે. મધ્ય પૂર્વમાં…

· 3 min read

લદ્દાખથી બ્રહ્માંડનું રહસ્ય જાણશે દુનિયાનું સૌથી ઉંચુ ‘ગામા રે’ ટેલિસ્કોપ, આ બાબતો પર કરશે ખાસ સંશોધન

લદ્દાખમાં સ્થાપિત વિશ્વનું સૌથી ઊંચું ગામા કિરણો આધારિત ટેલિસ્કોપ MESS બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. આ ટેલિસ્કોપ સમુદ્ર સપાટીથી 4270 મીટરની ઊંચાઈ પર લગાવવામાં આવ્યું છે. તેમાં એશિયાનો સૌથી મોટો અરીસો છે. તેના દ્વારા ખગોળશાસ્ત્રીઓ આકાશમાં તારાઓના જન્મ અને…

· 3 min read

માલદીવ પર ભારત મહેરબાન, જે મુદ્દાઓ પર ભારતનો વિરોધ કર્યો હતો તેના પર સમાધાન કરવા તૈયાર

ભારત વિરોધી અભિયાન ચલાવીને ગયા વર્ષે માલદીવમાં સત્તા પર આવેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ હવે ભારત સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવા, ભારતીયો UPI સ્વીકારવા, ભારતને નવું વાણિજ્ય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપવા, ભારતની મદદથી તેમની સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવા,…

· 4 min read

દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે,  ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે, નક્સલી વિસ્તારમાં અંતિમ પ્રહાર કરવામાં આવશે. માર્ચ 2026 સુધીમાં અમે નક્સલવાદને ખતમ કરી દઈશું.…

· 2 min read

જમ્મુ-કાશ્મીર : રાજૌરીમાં આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો

જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાય તે પહેલા જ સુરક્ષા દળોને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાંથી સુરક્ષા દળોએ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. સરનુ ગામના લિંક રોડ પર પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળો દ્વારા…

· 2 min read

ઇઝરાયેલે એક વર્ષમાં હમાસના 17 હજાર લડવૈયાઓને મારી નાખ્યાં

ઇઝરાયેલી સૈન્ય IDF એ 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલાના પ્રથમ વાર્ષિક દિવસ પર તેની કામગીરી અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને લેબનોનમાં તેની કામગીરી અંગે નવા આંકડા જાહેર કર્યા છે, જેમાં…

· 3 min read

ભારતના RuPay Card Paymentsની માલદીવમાં થઈ શરૂઆત, PM મોદી અને મુઈજ્જુ બન્યા પ્રથમ ટ્રાન્જેક્શનના સાક્ષી

ભારત અને માલદીવ વચ્ચે આ વર્ષની શરૂઆતમાં થયેલો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી રહ્યો. જો કે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તેણે ભારતની માફી પણ માગી છે. હાલમાં મુઈજ્જુ પોતાની પત્ની સાજિદા મોહમ્મદ સાથે 4…

· 2 min read

માલદીવ-ભારતના સંબંધ સુધર્યાં! PM મોદી સાથે મુઈજ્જુની મિટિંગ, બંનેના સંયુક્ત નિવેદનથી ચીનને લાગશે મરચું

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ માલદીવમાં હનીમાધૂ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે…

· 1 min read