Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,197 stories

RBIએ વધારી UPI Liteથી પેમેન્ટની લિમિટ, વૉલેટની લિમિટમાં પણ કરાયો વધારો

આજકાલ દરેક વ્યક્તિ નાના નાના પેમેન્ટ્સ કરવા માટે UPI અથવા UPI Lite નો ઉપયોગ કરે છે. યુપીઆઈના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ લાઈટ દ્વારા ચૂકવણીની મર્યાદા વધારી છે. બેઠકમાં UPI લાઇટ વોલેટની મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને…

· 2 min read

કેન્દ્રીય કેબિનેટની આજની બેઠકમાં લેવાઈ શકે મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં 4% વધારાની સંભાવના

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા જેવી મહત્વની બાબતો પર નિર્ણય લેવાઈ શકે. મોંઘવારી ભથ્થું એ નાણાં છે જે વધતી મોંઘવારી છતાં સરકારી કર્મચારીઓના જીવનધોરણને જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને…

· 5 min read

PM મોદી આજથી બે દિવસીય લાઓસના પ્રવાસે, ઈસ્ટ એશિયા સમિટમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય લાઓસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ 21મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. લાઓસ એ એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના વર્તમાન અધ્યક્ષ…

· 1 min read

તમારા લોનની EMI સસ્તી થશે કે મોંઘી તેનો થયો ખુલાસો, જાણો RBI ગવર્નરે શું માહિતી આપી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોંઘવારી સામેની લડાઈ ચાલુ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ પોતાના નિર્ણયમાં આનો સંકેત આપ્યો છે. આરબીઆઈ એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા ગવર્નરે કહ્યું કે આરબીઆઈના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે…

· 3 min read

જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે 07 થી 15 ઓક્ટોબર-2024 સુધીના આ અઠવાડિયાને રાજ્યમાં “વિકાસ…

· 2 min read

તાપી જિલ્લામાં વિકાસ સપ્તાહની તડામાર તૈયારીઓ

તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ૭મી ઓકટોબરથી ૧૫મી ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ સુચારૂ રીતે પહોંચે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, વોલ પેઈન્ટીંગ, પ્રદર્શન વિકાસ ઝાંખી તેમજ તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ માન.મંત્રીના અધ્યક્ષ…

· 1 min read

વ્યારા નગરમાં આવેલ લીમડા ચોક ખાતે શેરી ગરબા સ્પર્ધા યોજવામાં આવી

આ પ્રસંગે વિવિધ 9 જેટલા ગરબાના મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2024 વ્યારા ના નવા બસ સ્ટેન્ડ સ્થિત માતાજીના ફરતે તમામ મંડળોએ સુંદર ગરબાની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.…

· 1 min read

ગૌરક્ષકો ને હાથ ધમકી આપવાનો સિલસિલો યથાવત

બારડોલી ના ગૌરક્ષક જગદીશ ભરવાડને કસાઈ ખાટકી બાબા ડોન દ્વારા અપાય જાનથી મારી નાખવાની ધમકી આજરોજ દક્ષિણ ગુજરાતના બારડોલી ના ગૌરક્ષક જગદીશભાઈ ભરવાડને બારડોલી વિસ્તારના કુખ્યાત ખાટકી તેના ભાઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાય જેનું નામ બાબા ડોન હોવાનું…

· 1 min read

ABVP થરાદ દ્વારા KGBV(ગર્લ હોસ્ટેલ)માં ગરબાનું આયોજન કરાયું

નવલી નવરાત્રીમાં માઁ અંબાના ગરબા ગુજરાત સહિત દેશભરમાં થતા હોય છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવિવારના ગરબા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(ગર્લ હોસ્ટેલ) થરાદ ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં ગર્લ…

· 1 min read

દિવાળીના તહેવારોમાં ફટાકડાના દુકાનની પરવાનગી મેળવવા માટે તા.૦૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકાશે

ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાનો ધંધો કરવા માટે રાજપીપલા નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત નક્કી કરે તે સ્થળે દુકાનો કરવાની પરવાનગી મેળવવા ઇચ્છતા નાંદોદ, ગરુડેશ્વર તથા તિલકવાડા તાલુકાના વ્યક્તિઓએ પરવાનગી મેળવવા માટેની અરજીઓ નિયત નમૂનામાં ફોર્મ નં-૪ માં ત્રણ…

· 3 min read