Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,197 stories

પંજાબ અને હરિયાણા સરકારને દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારોને દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ સખત ઠપકો આપ્યો હતો. રાજધાની દિલ્હી અને તેની આસપાસ દર વર્ષે શિયાળાની ઋતુમાં થતા વાયુ પ્રદૂષણ અંગે કોર્ટે કડક ટિપ્પણી…

· 5 min read

Kiaની સૌથી મોંઘી ઇલેક્ટ્રિક કાર થઈ લોન્ચ, કિંમત એટલી કે આવી જાય 65 બુલેટ બાઈક

Kia India એ તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે નવી ફ્લેગશિપ ફીચર્સ સાથે નવી Kia EV9 ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, આ કારના આગળના ભાગમાં ફ્યુચરિસ્ટિક ડિજિટલ પેટર્ન લાઇટિંગ ગ્રિલ છે. આ ઉપરાંત કંપનીએ સુપેરિયર સેફ્ટિ માટે…

· 2 min read

ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?

ઈરાન તરફથી ઈઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ G7 દેશોએ બુધવારે તણાવ ઓછો કરવા ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વાતચીત દરમિયાન G7 નેતાઓએ ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. G7માં સામેલ નેતાઓ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી…

· 3 min read

તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં

તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ બાદ હવે મોટાભાગના મંદિરોમાં પ્રસાદ બાબતે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ત્રણ મંદિરોમાં બજારની મીઠાઈ ચડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મંદિરોમાં બહારનો પ્રસાદ ચડાવવા પર પ્રતિબંધ આ પૈકી સોમવારે…

· 2 min read

‘મિડલ ઈસ્ટમાં ભડકેલી આગ નરકના દ્વાર ખોલશે…’ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે UN પ્રમુખનું મોટું નિવેદન

 સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઈન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલાની નિંદા કરી છે અને મિડલ ઈસ્ટમાં વકરી રહેલી સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં બુધવારે (2 સપ્ટેમ્બર) ગુટેરેસે પોતાની વાત…

· 3 min read

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન EDની જાળમાં ફસાયો, ક્રિકેટ એસોસિયેશનમાં ગરબડ મામલે સમન્સ

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનમાં ગેરરીતિનો આરોપ છે.અહેવાલો અનુસાર, એસોસિયેશનમાં 20 કરોડ રૂપિયાના ફંડની ઉચાપત કરવામાં આવી છે. અઝહરુદ્દીને આજે…

· 2 min read

સૌરાષ્ટ્રમાં નોરતાનો અનેરો ઉત્સાહ: ચોટીલા મંદિરના સમયમાં ફેરફાર

આજથી શક્તિના પવિત્ર આરાધના પર્વ નવરાત્રીના પ્રારંભે જ સૌરાષ્ટ્રના શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પહેલા નોરતે દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. પ્રથમ નોરતે મંદિરોમાં પારંપરિક વિધિ વિધાન સાથે ઘાટ સ્થાપન…

· 2 min read

વોર ઈફેકટ વચ્ચે ક્રૂડતેલમાં સ્પ્રિંગ જેવો ઉછાળો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાને ઈઝરાયેલ પર ૨૦૦થી વધુ મિસાઈલો છોડતા વૈશ્વિક વાતાવરણ તંગ બન્યું છે. ઈરાનના આ હુમલાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે તેવી આશંકા પ્રવર્તી રહી છે. ઈરાને ચેતવણી આપી છે કે આ…

· 4 min read

આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?

આજથી યુએઇમાં મહિલા ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ થશે. મહિલા ટી-20 વર્લ્ડકપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં આ મેગા ICC ઈવેન્ટમાં ભાગ લેશે. આ વર્ષે જૂનમાં ભારતે મેન્સ T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. જોકે, હવે…

· 3 min read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, નવી CP કચેરી સહિત વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહના હસ્તે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાંજે 5 કલાકે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે.…

· 3 min read