Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,197 stories

મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસા ભડકી, જવાન સહિત 4નાં મોત, બોમ્બ-વિસ્ફોટકો જપ્ત કરાયા

મણિપુરમાં હિંસા વચ્ચે ટેંગનોપલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરુપે એક પ્લોટ સાફ કરાવવા મુદ્દે બે જુથ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં સુરક્ષા માટે તૈનાત મણિપુર રાઇફલ્સના એક જવાનનો પણ સમાવેશ થાય છે. જ્યારે ચુરાચંદપુરમાં…

· 2 min read

નડિયાદ : BAPS મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા કુંજ, યોગી ફાર્મ નડિયાદ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જે…

· 2 min read

વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો… ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ આપેલ સૂચક સંદેશ

ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ રામકથા દરમિયાન સૂચક સંદેશ આપતાં જણાવ્યું છે કે, વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો...! રાષ્ટ્ર સાથે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધી છવાયેલાં રહ્યાં છે, ત્યારે ૨ ઓકટોબર ગાંધી જયંતિ સંદર્ભે રામકથા…

· 1 min read

ચંદ્રયાન પછી હવે શુક્રયાન, ISROના ડ્રીમ મિશનની તારીખ નક્કી; જાણો લોન્ચિંગ સહિતની તમામ વિગત

ચંદ્રયાન 3ની અપાર સફળતા બાદ ઈસરો (ISRO) શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ISROએ જાણકારી આપી કે આ મિશનમાં અંતરિક્ષ યાનને ગ્રહ સુધી પહોંચાડવામાં 112 દિવસ લાગશે. જેનું નામ વીનસ ઓર્બિટર મિશન (વીઓએમ) છે. યાનનું લોન્ચિંગ ક્યારે થશે…

· 2 min read

Iranએ ઇઝરાયેલ પર કર્યા મિસાઇલ હુમલા, અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડી છે.(Iran Missile Attack On Israel)ઈરાનનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ અને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા આ મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાને એમ પણ કહ્યું છે કે જો ઈઝરાયેલ હુમલો…

· 2 min read

સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં બમ્પર ઉછાળો, 6.5 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયો

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને અંદાજે રૂ. 1.73 લાખ કરોડ થયું છે. જે ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં 6.5% વધુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.63 લાખ કરોડ હતું. સરકારે મંગળવારે આ આંકડા જાહેર કર્યા છે. ઓગસ્ટ 2024માં GST કલેક્શન…

· 2 min read

ભારત આવતા પહેલા ન્યુઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર્યા બાદ ટિમ સાઉથીએ આપ્યું રાજીનામું

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટિમ સાઉથી પાસે હતી. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી…

· 3 min read

પાન અને ગુટખા ખાધા પછી રસ્તા પર થૂંકનારા લોકોની તસવીરો અખબારોમાં પ્રકાશિત’, નીતિન ગડકરીએ કેમ કહ્યું આવું?

પાન મસાલા, ગુટખા ખાનારા અને રસ્તા પર થૂંકનારાઓ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક અનોખો વિચાર આપ્યો. ગડકરીએ કહ્યું કે જે લોકો પાન-મસાલા અને ગુટખા ખાધા પછી રસ્તા પર થૂંકે છે તેમની તસવીરો…

· 2 min read

એબીવીપી દ્વારા થરાદની મોડેલ સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કેમ્પસ કારોબારી કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન છે, જેના દ્વારા જુલાઈ મહિનામાં સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું અને તેના બાદ નગરની કારોબારીઓ કરવામાં…

· 1 min read

‘ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે’, મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ કહ્યું કે સાંજે ઇઝરાયલ પરનો હુમલો "નિષ્ફળ" રહ્યો હતો.…

· 3 min read