Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,197 stories

અયોધ્યા રામ મંદિરનું કામ તેજ ગતિએ, આ તારીખ સુધીમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરના બીજા માળનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણનું કામ ડિસેમ્બર અથવા મકરસંક્રાંતિ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં…

· 2 min read

મહેમદાવાદ શહેરનું અર્બન હેલ્થ સેન્ટર પોતે જ જર્જરીત બિમારીના ભરડામાં

મહેમદાવાદ મહેમદાવાદ શહેરના રેલ્વે સ્ટેશન પાસે શહેરનું એક અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે આ અર્બન હેલ્થ સેન્ટર ખૂબ જ જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે ત્યાં ચોમેર ભારે ગંદકી પ્રવર્તી એવી છે સાથે સાથે સમગ્ર મકાન જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે…

· 2 min read

સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે. સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી. સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણાની મુખ્ય ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી સાથે યોજાયેલ વાનગી સ્પર્ધામાં કિશોરીઓને પ્રોત્સાહિત ઈનામો…

· 1 min read

NSE નો નવો પરિપત્ર – શેર ખરીદનારા અને વેચનારાઓ માટે નવા નિયમો આવશે

શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો બદલાવ તમામ શેર પર લાગુ થવા જઈ રહ્યો હતો. પરંતુ હવે તેમાં વિલંબ થશે. હા, NSE દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે T+0 સેટલમેન્ટ સિસ્ટમ જે 30 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવવાનું હતું, જેને…

· 3 min read

વિદેશી પ્રવાસીઓ માટે ભારત પસંદગીનો દેશ, 1.92 કરોડ લોકોએ કરી મુલાકાત

1970ની 27મી સપ્ટેમ્બરે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. 10 વર્ષ બાદ 1980માં વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંસ્થાએ આ દિવસને તેના સ્થાપના દિવસ એટલે કે 27મી સપ્ટેમ્બરે જ ઉજવવાનું શરૂ કર્યું અને…

· 3 min read

રેલવે મંત્રી વૈષ્ણવે દિવાળી-છઠ પર ઘરે જનારાઓને ભેટ આપી, કરી મોટી જાહેરાત

ભારતમાં ટૂંક સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે. તહેવારોની સિઝનમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરે છે. દિવાળી અને છઠ દરમિયાન રેલવે સ્ટેશનો…

· 1 min read

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ નો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ ઊંઝા, પાટણ, રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ઐતિહાસિક સ્થળ રાણકીવાવ ખાતે યોજવામાં આવ્યો આ પ્રવાસમાં પ્રથમ તથા બીજા વર્ષના તાલીમાર્થીઓ અને સ્ટાફ જોડાયા પ્રવાસનું માર્ગદર્શન આચાર્યશ્રી ગીતાબેન નીનામા…

· 1 min read

ડાકોર મંદિરના પ્રસાદ વિવાદ બાબતે અમૂલનો ખુલાસો : ભેળસેળનો દાવો કરનાર સામે અમૂલની કાર્યવાહી

તિરુપતિ મંદિરના પ્રસાદ પર ઉઠેલા સવાલો બાદ હવે ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં પ્રસાદની ગુણવત્તાને લઈ મંદિરના જ પૂજારીએ સવાલ ઉઠાવ્યા છે. મંદિરનો પ્રસાદ બગાડી જતો હોવાનો દાવો સાથે આ બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા સમગ્ર મામલે વિવાદનું…

· 3 min read

વિશ્વ બેંકનો વિશ્વાસ, UP ભારતની પ્રગતિમાં બનશે કિંગમેકર, વર્લ્ડ બેંકની જાહેરાત

માત્ર ભારતીયો જ નહીં પરંતુ હવે વિશ્વ બેંકને પણ ભારતની પ્રગતિમાં વિશ્વાસ છે. વિશ્વ બેંકના ઉપાધ્યક્ષ (દક્ષિણ એશિયા ક્ષેત્ર) માર્ટિન રેઝરે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ ભારતના ‘મિશન 2047’ને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ‘મિશન 2047’ હેઠળ દેશને…

· 2 min read

ઉપલબ્ધિઓ ભરેલો રહ્યો અમેરિકાનો પ્રવાસ, સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ શેર કર્યો વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની અમેરિકા મુલાકાતને ખૂબ જ ઉપયોગી ગણાવી છે. વડાપ્રધાન મોદી આજે મોડી સાંજે ભારત પરત ફરી રહ્યા છે. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખી હતી અને તેમની યુએસ ટ્રીપનો વીડિયો પણ…

· 3 min read