UPI પેમેન્ટ કરવું છે? તો એની માટે ઇન્ટરનેટની જરૂર નથી, આ રીતે એક જ ક્લિકમાં થઇ જશે ટ્રાન્ઝેક્શન
હાલના ડિજિટલ યુગમાં મોટાભાગના દરેક લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હોય છે. જેમાં ઘણી વાર ઈન્ટરનેટ કામ ન કરવાથી પેમેન્ટ અટકતું હોય છે. આવા સમયે NPCIની સર્વિસનો ફાયદો લઈ શકાય છે. જેમાં યુપીઆઈ યુઝર્સને ઈન્ટરનેટ વિના પણ પેમેન્ટ કરવાની સુવિધા આપવામાં…










