કામરેજ ખાતે ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા
યુવાનો દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવવા માટે યુથ એક્સચેન્જનો ઉમદા પ્રયાસ દેશના તમામ રાજ્યોમાંથી આવીને વસેલા ભારતીય નાગરિકોથી સુરત શહેર વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા તા.૪ થી…










