મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન કોન્ફરન્સ હોલનું માન. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
અરવલ્લી જીલ્લાના મોડાસા GIDC ખાતે આજરોજ માન. મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન કોન્ફરન્સ હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે; “આજે આપણને ગુજરાતની એક અલગ જ તસવીર દેખાય…










