ડોનાલ્ડ ટ્રમ્પને હવે સુપ્રીમ કોર્ટનો ‘ઝટકો’, અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો
અમેરિકામાં યોજનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમકોર્ટે પણ તેમણે મોટો ઝટકો આપ્યો છે. અમ?...
કલમ 370 સહિત સુપ્રીમકોર્ટે આપેલા અન્ય મહત્વપૂર્ણ ચુકાદાઓ જે ચર્ચામાં રહ્યાં
2023નું વર્ષ ખતમ થઇ રહ્યું છે. આ વર્ષે ભારતની સુપ્રીમ કોર્ટે ઘણા એવા ફેંસલા સુણાવ્યા હતા જેથી વર્ષોથી ચાલ્યા આવતા વિવાદ ખત્મ થઇ ગયા હતા. તેમાં કલમ 370ની સંવૈધાનિક માન્યતા, જલ્લીકટ્ટુ, સમલૈંગિક વિ?...
લીકર પોલિસી કેસમાં CM કેજરીવાલને EDએ મોકલ્યું ત્રીજું સમન્સ, 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા
લીકર કૌભાંડ મામલે દિલ્હી સરકારની મુસીબતો ઓછી નથી થઈ રહી. હવે આ મામલો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેમને એક પછી એક સમન્સ મોકલી રહ્યું છે, પરંતુ ક...
રામ મંદિરના એ ‘વિશ્વકર્મા’ કે જેમની 15 પેઢી 200 થી વધુ મંદિરોની ડિઝાઇન બનાવી ચુકી છે, જાણો ચંદ્રકાંત સોમપુરા વિશે
22 જાન્યુઆરી, 2024 ના રોજ, ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ લગભગ દાયકાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આ દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન પ્રસંગે ભારત?...
નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કમલ?...
હમાસ સામે જ બે જ વિકલ્પ છે, સરેન્ડર કરે અથવા મોતને ભેટે : નેતાન્યાહૂ
હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલે આખા ગાઝાને તબાહ કરી દીધુ છે અને દુનિયાના ઘણા દેશો હવે આ બાબતનો વિરોધ કરી રહ્યા છે પણ ઈઝરાયેલના આક્રમક તેવર યથાવત છે. ઈઝરાયેલ એકનુ બે થવા માટે તૈયાર નથી. ઈઝરાય...
‘કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી પણ સાવચેતી જરૂરી’, WHOના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સ્વામીનાથનનો દાવો
દેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોર?...
કોરોનાના નવા વેરિયન્ટથી બચવા વધુ એક વેક્સિન લેવી પડશે? સીરમ ઈન્સ્ટિટ્યૂટે શરૂ કરી તૈયારીઓ
કોરોના વાયરસે ફરી એકવાર દેશમાં અનેક લોકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. તેની પાછળ મુખ્ય કારણ આ વાયરસનું નવું વેરિયન્ટ JN.1 મનાઈ રહ્યું છે. જોકે હવે ગભરાવાની જરૂર નથી કેમ કે એવા સમાચાર મળી રહ્ય?...
દુશ્મન દેશોના હાંજા ગગડાવી નાખશે ભારતનું આ યુદ્ધ જહાજ, એડનની ખાડીમાં કરાયું તહેનાત
દુશ્મન દેશોના હાંજા ગગડવા ભારતે દરિયામાં ખતરનાક મિસાઈલ વિધ્વંસક ઉતાર્યું છે. સ્વદેશી નિર્મિત મિસાઈલ વિધ્વંસક ખૂબ ઘાતક છે. આ મિસાઈલને એડનની ખાડીમાં તહેનાત કરવામાં આવશે. જેને લઈને સંરક્ષણ મ?...
PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાને આપશે બે મોટી ભેટ, જાણો કેવી છે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ?...