Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

topnewschannelinindia

7,195 stories

ખેડા જિલ્લાના ગળતેશ્વરમા ઘટના : ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત

ગળતેશ્વર તાલુકાના કોસમ ગામની સીમમાં ગઈકાલે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.જો કે ત્યાં તેનું અવસાન થયું હતુ. આ…

· 2 min read

નવા વર્ષે ભારતનું નવું સાહસ, 1 જાન્યુઆરીએ ISRO ફરી રચશે ઇતિહાસ, વધુ એક મિશન કરશે લોન્ચ

આ મિશનમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા. આ સેટેલાઇટ 650 કિલોમીટરની ઉંચાઈ પર તૈનાત કરવામાં…

· 3 min read

સેકન્ડરી માર્કેટ શું છે? જેના માટે NPCI લોન્ચ કરશે નવું UPI, જાણો કઈ બેંકના ગ્રાહકોને મળશે સુવિધા

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે, ‘યુપીઆઈ ફોર સેકન્ડરી માર્કેટ’ આવતા અઠવાડિયે લોન્ચ થશે. તેનાથી ક્લિયરિંગ કોર્પોરેશન, સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરીઝ, સ્ટોક બ્રોકર્સ, બેંક અને UPI એપની સર્વિસ પ્રદાન કરતી કંપનીઓ સાથે ઈક્વિટી…

· 2 min read

2024માં માત્ર મોદી જ કેવી રીતે આવશે, નિરહુઆના અવાજમાં ભાજપે વીડિયો સોંગ કર્યું રિલીઝ, જુઓ વીડિયો

ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 400ને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાર્ટી નેતૃત્વ દ્વારા સત્તાવાર રીતે આ વાત કહેવામાં આવી નથી પરંતુ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આ સૂત્રોચ્ચાર કરતા સાંભળી શકાય છે. હવે ભાજપે સત્તાવાર એક્સ-હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો…

· 3 min read

ચીન-અમેરિકા જેવું નથી બનાવવાનું, ભાગવતે કહ્યું કેવી રીતે ભારતને ભારત બનાવવું પડશે!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવત બુધવારે બંગાળની બે દિવસની મુલાકાતે વિશ્વના સૌથી મોટા નદી ટાપુ માજુલી પહોંચ્યા હતા. માજુલી આસામની નજીક છે. અહીં લોકોનું સ્થળાંતર એક મોટી સમસ્યા છે. ભાગવતે અહીં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.…

· 2 min read

UAEમાં PM મોદી જે મંદિરનું ઉદ્ઘાટન કરશે તે આવું દેખાશે, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ

UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ભારત અને અબૂ ધાબીના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમજ ભારતીય સમુદાયને વિશેષ સ્થાન સાથે સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન…

· 2 min read

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પિઠાઈ ગામમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાંથી રૂપિયા ૧૧,૮૮,૦૦૦ ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ જતાં ભારે ચકચાર ફેલાઈ છે. આ ચાઈનીઝ દોરીનો જથ્થો પીઠાઈ ગામના ખેતરમાંથી ઝડપાયો હતો અને આ જથ્થોખેડા નડિયાદ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. આ ચાઈનીઝ દોરીના ૯૮ બોક્સમાંથી ૪૯૨૦ નંગ…

· 1 min read

દેશનું અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધામિર્કતા વધશે, જયોતિષની આગાહી

વર્ષ ૨૦૨૩ પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ ૨૦૨૪ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જયોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સવારે ગુરુમાર્ગી થઈને ભમણ કરવાનું શરૂ કરશે અને તે ૧૪૦…

· 2 min read

કતારમાં 8 ભૂતપૂર્વ નૌસૈનિકની ફાંસીની સજા પર લાગી રોક, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે આ મામલે કતારની કોર્ટનો સંપર્ક કર્યો…

· 2 min read

દુશ્મન દેશોને માત આપવા હવે ISROએ તૈયાર કર્યો એક્શન પ્લાન, સર્જશે ઇતિહાસ, જુઓ કઇ રીતે

વિજ્ઞાન ક્ષેત્રે ભારત છેલ્લા થોડા વર્ષોમાં ઘણી ઊંચી ઉડાન ભરી રહ્યું છે અને આગમી વર્ષોમાં પણ પ્રગતિ કરવાના રસ્તા પર કામ કરી રહ્યું છે. એવામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISROએ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી…

· 2 min read