Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

topnewschannelinindia

7,191 stories

રાફેલને ટક્કર આપનારું F16 ફાઈટર જેટ હવામાં થયું ક્રેશ, પાયલોટનું પણ મોતના થયું હોવાના સમાચાર

અમેરિકાનું લેટેસ્ટ ફાઈટર પ્લેન F16 ક્રેશ થયું છે. આ પોતે જ આશ્ચર્યજનક છે કારણ કે તેને રાફેલ જેટલું અદ્યતન માનવામાં આવે છે. અમેરિકાની આગેવાની હેઠળના નાટોના ઘણા દેશો આ વિમાનનો ઉપયોગ કરે છે. આ દુર્ઘટના દક્ષિણ કોરિયામાં થઈ છે, જ્યાં…

· 3 min read

NIAના મુંબઈના અનેક વિસ્તારોમાં દરોડા, 51 હમાસના ઝંડા, 68 લાખ રોકડા, તલવારો

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલને નિશાન બનાવીને એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટા ભાગના દરોડા મહારાષ્ટ્રમાં થયા હતા. મુંબઈ નજીકના પડઘા-બોરીવલી ગામમાં. ભિવંડીના…

· 3 min read

ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો જશ્ન વિદેશમાં પણ

ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીતને લઈ વિદેશના લોકોએ પણ પ્રશંસા કરી હતી. આ દરમ્યાન ત્યના લોકોએ એ પણ જણાવ્યુ કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં પણ આપણા અમેરિકાના 'મોર્નિંગ કન્સલ્ટ' ના સર્વે રિપોર્ટમાં પણ 76 ટકા એપ્રુઅલ રેટિંગ સાથે પીએમ મોદી…

· 2 min read

‘ભારતને કાર્બન ઉત્સર્જનમાં ચીન-US જેવું કહેવું મંજૂર નહીં’, EUના સભ્યનું મોટું નિવેદન

યુરોપિયન પાર્લામેન્ટના વરિષ્ઠ સભ્ય પીટર લિસેનું આ કહેવું છે કે, કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ આખા વિશ્વ માટે એક ખુબ જ મોટો પડકાર છે. ભારત, અમેરિકા અને ચીન જેવા દેશો ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણને બચાવવાની લડાઈમાં અવારનવાર એક સાથે ઉભા જોવા…

· 2 min read

UIDAIની નવી અપડેટ, બંધ થશે આધાર કાર્ડની આ સર્વિસ, સમય મર્યાદા પૂરી થાય તે પહેલા કરી લો આ કામ

આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખ હવે નજીક આવી રહી છે. અને તેમા જો તમે ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરાવા માંગતા હોવ તો 14 ડિસેમ્બર સુધી આ કામ જરુર કરાવી લેજો. નહીં તો તે પછી તમારે ચાર્જ આપવો પડશે. આજે કોઈ પણ…

· 3 min read

ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ રોકડ 200 કરોડના નાણાં મામલે ભ્રષ્ટાચારના વિરોધમાં નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા

ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા 200 કરોડથી વધુની રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા. કોંગ્રેસ પાર્ટીએ કરેલ ભ્રષ્ટાચારના વિરોધમાં…

· 2 min read

રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર, લાઈટ ફિટિંગનું કાર્ય પૂર્ણ

રામ મંદિરના ગર્ભ ગૃહની તસવીરો સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રામ ભક્તો આ તસવીરો જોઈને ખુશ થયા છે. ભગવાન શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું છે. કેટલાક ફોટોગ્રાફ્સ તમારી સાથે શેર કરું…

· 1 min read

અભાવિપના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ કર્યું ઉદ્ઘાટન, ૭૫ વર્ષની થઈ વિદ્યાર્થી પરિષદ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્લીના બુરાડી ખાતે ડી.ડી.એ ગ્રાઉન્ડ ખાતે ટેન્ટ સિટી ઈન્દ્રપ્રસ્થ નગરના મદનદાસ દેવી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી…

· 5 min read

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં દેવુસિંહ ચૌહાણના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત દેવુસિંહ ચૌહાણએ વિવિધ યોજનાકીય સ્ટોલની…

· 2 min read

કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા

ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિનહિસાબી” રોકડ જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો રૂ. 300 કરોડને…

· 4 min read