Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,190 stories

ભારતીય સેનાનું ફાઈટર પ્લેન હવે રસ્તો નહીં ભટકે! તૈયાર કરાયો સ્વદેશી ડિજિટલ મેપ, અગાઉથી જ મળી જશે અલર્ટ

હાલમાં બાઈક, કાર કે બસ ચલાવતી વખતે રસ્તાઓ શોધવા માટે ગૂગલ મેપના લોકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્લેન પણ ગૂગલ લોકેશનના સહારે ઉડાન ભરશે. પહેલા લડાકુ વિમાનમાં મેન્યુઅલ મેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ ડિજિટલ મેપ લડાકુ વિમાનના…

· 2 min read

મોટિવેશનલ સ્પીકર Sandeep Maheshwariનો ચોંકાવનારો ખુલાસો, ‘હા હું ડિપ્રેશનનો શિકાર છું’

અદભૂત વક્તા અને મોટિવેશન સ્પીકર એવા સંદીપ માહેશ્વરી સાથે જોડાયેલી એક ખરાબ ખબર સામે આવી છે. ખબર એ છે કે મોટિવેશન સ્પીકર સંદીપ માહેશ્વરી છેલ્લા ત્રણ વર્ષથી ડિપ્રેશનમાં છે. આ વાતનો ખુલાસો સંદીપ માહેશ્વરીએ પોતે જ સોશિયલ મીડિયા પર કર્યો…

· 3 min read

મા વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રામાં હેલિકોપ્ટર સેવા શરૂ, જાણો બુકિંગના તમામ નિયમો

વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. જો કે શ્રદ્ધાળુઓ કુલ 13 કિમીની આ યાત્રા પગપાળા જ પૂર્ણ કરે છે, પરંતુ ઘણા લોકો છે જે આ મુશ્કેલ યાત્રા પગપાળા પૂર્ણ કરી શકતા નથી. હેલિકોપ્ટર ટિકિટ બુક કરવાની બે…

· 2 min read

‘આ મોહબ્બતની કઈ દુકાન…?’ કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રોકડ મળતાં રવિશંકરનો રાહુલ પર કટાક્ષ

આવકવેરા વિભાગે ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઓફિસ પર દરોડા પાડી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા રિકવર કર્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસને સતત નિશાન બનાવી રહ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.…

· 2 min read

તમામ મહિલાઓની એક જ જાતિ છે, અમુક લોકો ભાગલા પાડે છે…; મારા માટે ગરીબો જ VIP: PM મોદી

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો પણ જોડાયા હતા. ભાષણ દરમિયાન પ્રધાનમંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, તમામ મહિલાઓની એક જ જાતિ છે, પરંતુ…

· 2 min read

વિમેન્સ પ્રીમિયર લીગ માટે માર્કેટ સેટ, આજે મુંબઈમાં થશે હરાજી

વર્ષ 2023માં BCCI દ્વારા WPLની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનઈ તૈયારીઓ ચાલી રહી છે જેના માટે આજે મુંબઈમાં WPL Auction 2024નું આયોજન કરવામાં આવશે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં માત્ર…

· 2 min read

બ્રહ્માસ્ત્રઃ2 માં દેવના રોલમાં જોવા મળશે રણવીર સિંહ, બનશે શિવાના પિતા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન – શિવ’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'બ્રહ્માસ્ત્ર'ની…

· 2 min read

‘ભારતની પ્રગતિ દુનિયાને દેખાડવી જરૂરી’: વિદેશ મંત્રી એસ જયશંકર

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકો તથા નોકરી કરતા લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રીએ વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરી કે, તમે વિશ્વ સામે દેશની પ્રગતિ વાળી તસવીર રજૂ કરો અને દુનિયાને બતાવો…

· 2 min read

કોઈનું માંથુ ફૂટ્યું, તો કોઈનો તૂટ્યો પગ..ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાં શુક્રવારે ઈદગાહની દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકો છે. જ્યારે 22 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામ ઘાયલ મહિલાઓને અને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

· 3 min read

કોંગ્રેસના સાંસદના ઠેકાણથી દરોડામાં મળ્યા 300 કરોડ, રિકવરી હજી ચાલુ, PM મોદીએ ટ્વિટ કરીને યાદ અપાવી ગેરંટી વાળી વાત

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થળો પર રોકડ મળવાની પ્રક્રિયા ચાલુ છે. ધીરજ સાહુ અને તેના સમગ્ર જૂથ પર ઈન્કમ ટેક્સના દરોડામાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને આ આંકડો અટકવાનો નામ લઈ રહ્યો નથી.…

· 2 min read