Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,190 stories

‘ચર્ચાઓને નજરઅંદાજ કરો, હજુ તો મારે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં…’, રાજસ્થાનના CM બનવાની અટકળો વચ્ચે બાલકનાથની ચોંકાવનારી પોસ્ટ

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદની રેસમાં છે. તેમણે સંસદના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું ત્યારપછી એવી ચર્ચાએ જોર…

· 3 min read

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરાયું

સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત, ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ નડિયાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક) હાજર રહ્યા હતાં. શાળાના કેમ્પસ કો.ઓર્ડીનેટર આર.કે. પટેલ, શાળાના…

· 1 min read

રન આઉટ કરી ટેસ્ટ મેચ ટાઈ કરનાર દિગ્ગજ ક્રિકેટરનું નિધન, કાનપુર સાથે હતું ખાસ કનેક્શન

ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર તે ક્રિકેટરના મૃત્યુ સાથે જોડાયેલા છે, જેના રન આઉટથી ટેસ્ટ મેચ ટાઈ થઈ ગઈ હતી. અને, તે મેચ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ટાઈ ટેસ્ટ બની હતી. અમે વાત કરી રહ્યા છીએ…

· 2 min read

‘એનિમલ’ના તોફાન સામે ફિલ્મ ‘SAM બહાદુર’ની કમાણી 40 કરોડને પાર

વિક્કી કૌશલની ફિલ્મ 'સેમ બહાદુર'ને બોક્સ ઓફિસ પર રિલીઝના પ્રથમ દિવસથી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એન્મલ સાથે ટક્કર કરવી પડવી હતી. જોકે, 'સેમ બહાદુર'ને પણ દર્શકોને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ સાથે જ આ ફિલ્મ પણ એનિમલના…

· 3 min read

રશિયાના પ્રમુખ પુતિને વડાપ્રધાન મોદીની ફરી પ્રશંસા કરી કહ્યું: રાષ્ટ્રહિત અંગે નિર્ણય લેવામાં તેમને કોઈ રોકી શકે તેમ નથી

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ભારતના લોકોનાં હિતો માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. તે માટે તેઓ જે કોઈ નિર્ણય લે છે તે બદલવા માટે તેઓની ઉપર ઘણીવાર…

· 2 min read

શું મહુઆ મોઇત્રા રદ થયેલું સંસદ સભ્ય પદ હાંસલ કરી શકશે? જાણો ફરીવાર રીએન્ટ્રીને લઇ હવે કયા-કયા વિકલ્પ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને શુક્રવારે (8 ડિસેમ્બર) 'કેશ ફોર ક્વેરી' કેસમાં ગૃહના સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સંસદની એથિક્સ કમિટીએ આ મામલે મહુઆને હાંકી કાઢવાની ભલામણ કરી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ હકાલપટ્ટીનો પ્રસ્તાવ રજૂ…

· 3 min read

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પ શૂટર્સની કરી ધરપકડ

દિલ્હીના VVIP વિસ્તારમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી હતી અને બાદમાં તેમને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જવાયા હતા જ્યાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.…

· 2 min read

PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, મેળવ્યા 76 ટકા એપ્રુવલ રેટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ, વડાપ્રધાન મોદી ફરી એકવાર 76 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ટોચના નેતા બની ગયા છે. આ રેટિંગ 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીના…

· 2 min read

ઈરાકમાં એક યુનિવર્સિટીના હોસ્ટેલમાં લાગી ભયંકર આગ, 14 લોકોનાં મોત, 18ની હાલત ગંભીર

ઈરાકના ઉત્તરે આવેલા ઈરબિલ શહેરમાં એક યુનિવર્સિટીના હોસ્ટેલમાં આગ લાગતાં ઓછામાં ઓછા 14 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 18થી વધુ ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના શુક્રવારે સાંજે બની હતી. સોરનના સ્વાસ્થ્ય…

· 1 min read

ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો

ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં યુએન…

· 2 min read