Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

topnewschannelinindia

7,190 stories

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલવામાં આવ્યા આમંત્રણ, પહેલી તસવીર સામે આવી, જાણો અંદર શું લખ્યું છે ?

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે એટલે કે 2024ની 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાના અભિષેક માટે પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલવાનું શરૂ થઈ ગયું છે. તે દરમિયાન, કાર્ડનો પ્રથમ ફોટો સામે આવ્યો છે. આમંત્રણ પત્રના પરબિડીયા પર લખેલું છે પ્રાણ પ્રતિષ્ઠા…

· 3 min read

‘Aditya L1 Mission’ એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું, ISROએ શેર કરી પ્રથમ તસવીર

સૂર્યના અભ્યાસ કરવા સાથે સબંધિત ભારતનું મહત્વાકાંક્ષી મિશન 'Aditya L1' અંગે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવે આદિત્ય-L1 એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કરી દીધુ છે. ISROએ આ ડેવલપમેન્ટની માહિતી આપી છે. ASPEX પેલોડે પોતાનું ઓપરેશન શરૂ કર્યું…

· 2 min read

4 ડિસેમ્બરથી સંસદનું નવું સત્ર, રિપોર્ટ રજૂ કરશે એથિક્સ કમિટી: TMC સાંસદ પર નિષ્કાસનની લટકતી તલવાર

પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપોનો સામનો કરતાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પર ડિસ્કવોલિફિકેશનની તલવાર લટકી રહી છે. સોમવારથી (4 ડિસેમ્બર) સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં પહેલા જ દિવસે એથિક્સ કમિટી પોતાનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે…

· 3 min read

NASAના ચીફે ચંદ્રયાન-3ની સફળતા પર ભારતની કરી પ્રશંસા, કહ્યું ‘તમે દરેક રીતે પ્રશંસાના હકદાર’

ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ કરતા ઈતિહાસ રચ્યો હતો અને આ મિશનની સફળતા માટે ભારતને ચારેતરફથી પ્રશંશા મળી રહી છે ત્યારે હવે નાસાના ચીફે પણ આ મિશનની સફળતા માટે ઈસરોની પ્રશંસા કરી છે. ભારતે એવું કામ કર્યું…

· 2 min read

નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ

ઘરેલુ માગમાં વધારો અને તહેવારોની સિઝનને પગલે નવેમ્બર-૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળા એટલે કે નવેમ્બર-૨૦૨૨ની સરખામણીમાં ૧૫ ટકા વધારે છે તેમ નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. નવેમ્બર-૨૦૨૨માં…

· 2 min read

તમિલનાડુમાં ED અધિકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયો, પોલીસે 8 કિ.મી સુધી કારનો પીછો કરીને ધરપકડ કરી

તમિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. https://twitter.com/ANI/status/1730668352400658917 અધિકારીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા તમિલનાડુના મદુરાઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો એક…

· 2 min read

ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન

ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સંખ્યા પણ એક હજારને વટાવી ગઈ છે. તેમણે કહ્યું…

· 2 min read

શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ

શિયાળામાં ઉપલબ્ધ સીતાફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને નબળાઈની…

· 2 min read

મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ, કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષાથી માર્ગો બંધ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે પાંચ રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર કેરળમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના…

· 2 min read

PM મોદીએ ઇઝરાયલના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, ઇઝરાયેલ ગાઝાના યુદ્ધ પર ભારતનું વલણ કર્યું સ્પષ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ એટલે કે COP28 દરમિયાન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. હમાસ સાથેના યુદ્ધ પછી આ પ્રથમ વખત હતું જ્યારે વડાપ્રધાન મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળ્યા હતા. પીએમ ક્લાઈમેટ ચેન્જ પર આયોજિત કોન્ફરન્સમાં…

· 2 min read