ઓસ્ટ્રેલિયાના આ એક નિર્ણયથી વધશે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી! વીઝાના નિયમોને લઇને આવી સૌથી મોટી અપડેટ
વિદેશમાં ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એક તરફ કેનેડાએ GIC ફી 10 હજારથી વધારીને 20635 ડોલર કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિ...
‘હવે તમારો અંત નજીક, સરેન્ડર કરી દો..’ ઈઝરાયલી PM નેતન્યાહૂની હમાસના આતંકીઓને ચેતવણી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને સરેન્ડર કરી દેવાની ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે હવે પેલેસ્ટિની સમૂહનો અંત નજીક છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ થયાને બે મહ...
મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થ?...
નિજ્જરની હત્યાના વિવાદ વચ્ચે ‘સીક્રેટ મેમો’ ચર્ચામાં, જાણો મામલો, વિદેશ મંત્રાલયે આપ્યો સજ્જડ જવાબ
ભારત અને કેનેડા વિવાદ વચ્ચે આપણા વિવાદ મંત્રાલયે તાજેતરમાં ફરતા થયેલા ઘણાં અહેવાલોને રદીયો આપ્યો જેમાં દાવો કરાયો હતો કે ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિ...
ભારતને વિકસિત દેશ બનાવવાનો છે, વિકસિત ભારત 2047 કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત 2047: વોઈસ ઓફ યુથ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ આ કાર્યક્રમ દરમિયાન, મોદી...
NIAના મુંબઈના અનેક વિસ્તારોમાં દરોડા, 51 હમાસના ઝંડા, 68 લાખ રોકડા, તલવારો
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલને નિશાન બનાવીને એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું, ...
‘ભારતને કાર્બન ઉત્સર્જનમાં ચીન-US જેવું કહેવું મંજૂર નહીં’, EUના સભ્યનું મોટું નિવેદન
યુરોપિયન પાર્લામેન્ટના વરિષ્ઠ સભ્ય પીટર લિસેનું આ કહેવું છે કે, કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ આખા વિશ્વ માટે એક ખુબ જ મોટો પડકાર છે. ભારત, અમેરિકા અને ચીન જેવા દેશો ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણને...
રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર, લાઈટ ફિટિંગનું કાર્ય પૂર્ણ
રામ મંદિરના ગર્ભ ગૃહની તસવીરો સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રામ ભક્તો આ તસવીરો જોઈને ખુશ થયા છે. ભગવાન શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું ?...
અભાવિપના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ કર્યું ઉદ્ઘાટન, ૭૫ વર્ષની થઈ વિદ્યાર્થી પરિષદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્લીના બુરાડી ખાતે ડી.ડી.એ ગ્રાઉન્ડ ?...
ગુજરાત બાદ ટાટા હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, 40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ
ટાટા ગ્રુપ ગુજરાત બાદ હવે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થા?...