અભાવિપના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ કર્યું ઉદ્ઘાટન, ૭૫ વર્ષની થઈ વિદ્યાર્થી પરિષદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્લીના બુરાડી ખાતે ડી.ડી.એ ગ્રાઉન્ડ ?...
ગુજરાત બાદ ટાટા હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, 40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ
ટાટા ગ્રુપ ગુજરાત બાદ હવે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થા?...
હોંગકોંગમાં આફ્રિકન સ્વાઈન ફીવરના ફેલાવાને અટકાવવા માટે 900 થી વધુ ભૂંડને મારી નાખવાનો આદેશ
હોંગકોંગમાં આફ્રીકન સ્વાઈન ફીવર ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. જેના કારણે પશુ ખેડૂત ખૂબ જ ચિંતિત છે. આ વચ્ચે અહીંના પશુચિકિત્સકોના જૂથે સ્વાઈન ફીવરને ફેલાતો અટકાવવા માટે 900 થી વધુ ભૂંડને મારી ?...
મા વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રામાં હેલિકોપ્ટર સેવા શરૂ, જાણો બુકિંગના તમામ નિયમો
વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. જો કે શ્રદ્ધાળુઓ કુલ 13 કિમીની આ યાત્રા પગપાળા જ પૂર્ણ કરે છે, પરંતુ ઘણા લોકો છે જે આ મુશ્કેલ યાત્રા પગપાળા પૂર્ણ કરી શકતા નથી. હેલિ?...
તમામ મહિલાઓની એક જ જાતિ છે, અમુક લોકો ભાગલા પાડે છે…; મારા માટે ગરીબો જ VIP: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો પણ જ?...
બ્રહ્માસ્ત્રઃ2 માં દેવના રોલમાં જોવા મળશે રણવીર સિંહ, બનશે શિવાના પિતા
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન – શિવ’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો તેની સિક્વલની આતુરતાથ?...
‘ભારતની પ્રગતિ દુનિયાને દેખાડવી જરૂરી’: વિદેશ મંત્રી એસ જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકો તથા નોકરી કરતા લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રીએ વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરી કે, તમે વિશ્વ ...
કર્ણાટકથી લઇને મહારાષ્ટ્ર સુધી…, NIAના એકસાથે 44થી વધુ સ્થળોએ દરોડા, ISIS આતંકીઓ સાથે કનેક્શનની આશંકા
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્...
ગૂગલે લોન્ચ કર્યુ સૌથી પાવરફૂલ AI ટૂલ, દરેક વ્યક્તિ માટે પર્સનલ આસિસ્ટન્ટનું કરશે કામ, જુઓ વીડિયો
ગૂગલે તેનું સૌથી પાવરફૂલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ રજૂ કર્યું છે. ગૂગલે તેને જેમિની નામ આપ્યું છે, જોકે ટેક્નિકલ નામ જેમિની 1.0 છે. ગૂગલે જેમિની વિશે કહ્યું છે કે આ એક નવા યુગની શરૂઆત છે. ગ?...
રન આઉટ કરી ટેસ્ટ મેચ ટાઈ કરનાર દિગ્ગજ ક્રિકેટરનું નિધન, કાનપુર સાથે હતું ખાસ કનેક્શન
ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર તે ક્રિકેટરના મૃત્યુ સાથે જોડાયેલા છે, જેના રન આઉટથી ટેસ્ટ મેચ ટાઈ થઈ ગઈ હતી. અને, તે મેચ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ટાઈ ટેસ્ટ બની હતી. અમે વ...