ભારતવંશીય મીડિયા બેરન સમીર શાહની BBCના ચેરમેન પદે વરણી
ટીવી પ્રોડકશન અને જર્નાલિઝમ ક્ષેત્રનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા ભારત વંશીય સમીર શાહની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ચેરમેન પદે વરણી થવા સંભવ છે. ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષના સમીર ...
મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં જ હોબાળો, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવ?...
સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો
બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પ?...
ઉર્દૂ-ફારસી ભાષા પર યોગી સરકારની કડક કાર્યવાહી, અંગ્રેજોના સમયનો 115 વર્ષ જૂનો કાયદો બદલાઈ જશે
ઉત્તરપ્રદેશમાં (UP) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક...
રશિયાના રાષ્ટ્રપતિ ફરી વાર પીએમ મોદી પર ઓળઘોળ, કહ્યું કે મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વ...
ગૃહ મંત્રાલયને ૧૧ ડિસે. સુધીમાં એફિડેવિટ રજૂકરવા આદેશ
આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ?...
લોકસભા ચૂંટણી માટે કમર કસી લો, સંસદીય દળની બેઠકમાં જીતની ઉજવણી પછી વડાપ્રધાન મોદીની સાંસદોને સલાહ
દેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળ (BJP Parliamentary Party)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મો...
દહેજમાં બીએમડબલ્યુ કાર, 15 એકર જમીન માંગતા લગ્ન રદ થયા, કેરળની ડૉક્ટરની આત્મહત્યા
કેરળમાં એક 26 વર્ષીય મહિલા ડોકટરે દહેજના કારણે લગ્ન તૂટ્યા બાદ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે દુલ્હા અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વરપક્ષે કન્યાપક્ષ પાસેથ?...
શરીરની અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે કાચી હળદર, જાણો શું થાય છે ફાયદા
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર કાચી હળદર ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કાચી હળદર સેવન કરવા માટે પહેલા તેને પીસી લો.પછી તેને ગરમ પાણીમાં મિક્સ કરો.તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.જો તમે આ પ?...
ગૌતમ અદાણીના આવ્યા સારા દિવસો! કમાણીમાં બનાવ્યો નવો રેકોર્ડ, જાણો મુકેશ અંબાણીથી છે કેટલા દૂર
મંગળવાર ગૌતમ અદાણી માટે ખુશીઓ લઈને આવ્યો હતો. બ્લુમબર્ગ અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. આ કારણે, ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ એક જ ઝાટકે 12.3 બિલિયન ડૉલર એટલે કે લ?...