રોજ સવારે ખાલી પેટ આ ખોરાક ખાશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમે સ્વસ્થ રહેશો
સારા હેલ્થ માટે જરુરી છે તમારા દિવસની શરુઆત સારી આદત સાથે કરો. જો તમે દરરોજ સવારે વર્કઆઉટની સાથે હેલ્ધી ફુડ લો તો તમે અનેક હેલ્થ સમસ્યાથી બચી શકો છો. તમે હેલ્ધી રહેવા માટે અનેક ફુડ તમારા ડાયટમ...
‘રિંગ ઓફ ફાયર’ નો હિસ્સો ફિલિપાઈન્સમાં ફરી ભયંકર ભૂકંપ, સુનામીની ચેતવણી, લોકોમાં દહેશતનો માહોલ
ફિલિપાઈન્સમાં મોડી રાતે ફરી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 મપાઈ હતી. જોકે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અમેરિકાની ભૂકંપ નિરીક્ષણ એજન્સીએ કહ્ય?...
સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ વરદાનરુપ, જાણો શું છે ફાયદા
સરગવાની શીંગોનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનો કોઈ જ્યૂસ પીવે છે, તો કોઈ એને બાફીને ઉપયોગ છે. તો વળી કોઈ એને સરસ શાક અને વાનગી તૈયાર કરીને ખોરાકમાં ઉપયોગ કરે છે. તો કોઈ તેનાથી સરસ પરાઠા પણ ?...
અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું
રાજસ્થાનમાં ભાજપ બંપર બેઠકો સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, તેમાં ભાજપ 115થી વધુ બેઠકો પર આગળ છે અને ક?...
રશિયાનુ ટેન્શન વધ્યુ, સાઈબેરિયામાં યુક્રેનની જાસૂસી સંસ્થાઓએ રેલવે લાઈન ઉડાવી
યુક્રેન અ્ને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને 22 મહિના થઈ ગયા છે પણ યુક્રેન રશિયાને બરાબર ટક્કર આપી રહ્યુ છે. હવે યુક્રેનની જાસૂસી એજન્સીએ સાઈબેરિયામાં રેલવે લાઈનને વિસ્ફોટકો વડે ઉડાવી દેવા?...
રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- ‘સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર’
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ...
નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ
ઘરેલુ માગમાં વધારો અને તહેવારોની સિઝનને પગલે નવેમ્બર-૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળા એટલે કે નવેમ્બર-૨૦૨૨ની સરખામણીમાં ૧૫ ટકા વધારે છે તેમ નાણ?...
ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1નું ધમાકેદાર ટિઝર રિલીઝ, એક્ટરનો લુક જોઇને દંગ રહી ગયા ફેંન્સ
ગયા વર્ષે રિલીઝ થયેલી 'કંતારા' એ દર્શકોના મન પર એક ઉંડી છાપ છોડવામાં સફળ રહી હતી. હવે હોમ્બલે ફિલ્મ્સ બીજી અદ્ભુત ફિલ્મ સાથે કમબેક કરી રહી છે અને તે છે 'કંતારા ચેપ્ટર 1'.આ ફિલ્મ વિશે એક અપડેટ આવ્ય...
દેશનું પ્રથમ એરપોર્ટ બનશે બેંગ્લુરુ જ્યાં ગેજેટ-ઈન ટ્રે સિક્યોરિટી ચેક સિસ્ટમ હટી જશે, જાણો શું છે આ સુવિધા
બેંગ્લુરુનો કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું છે જ્યાં સિક્યોરિટી ચેકમાં મોબાઈલ ફોન અને લેપટોપ જેવા પર્સનલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિઝને કાઢીને ટ્રેમાં નહીં રાખવ...
મુંબઈમાં 10 કરોડની ખંડણી માંગનાર ગેંગસ્ટર ઇલ્યાસ બચકાનાની ધરપકડ
મુંબઈના ગેંગસ્ટર ઈલ્યાસ બચકાનાની શુક્રવારે ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. એક દિવસ પહેલા, બચકાનાએ દક્ષિણ મુંબઈના એક મોટા બિલ્ડરને 10 કરોડની ખંડણી ન આપવા બદલ અપહરણ કર્યું હતું. અપહરણ બાદ બ?...