મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં જ હોબાળો, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવ?...
સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો
બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પ?...
ઉર્દૂ-ફારસી ભાષા પર યોગી સરકારની કડક કાર્યવાહી, અંગ્રેજોના સમયનો 115 વર્ષ જૂનો કાયદો બદલાઈ જશે
ઉત્તરપ્રદેશમાં (UP) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક...
રશિયાના રાષ્ટ્રપતિ ફરી વાર પીએમ મોદી પર ઓળઘોળ, કહ્યું કે મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વ...
ગૃહ મંત્રાલયને ૧૧ ડિસે. સુધીમાં એફિડેવિટ રજૂકરવા આદેશ
આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ?...
લોકસભા ચૂંટણી માટે કમર કસી લો, સંસદીય દળની બેઠકમાં જીતની ઉજવણી પછી વડાપ્રધાન મોદીની સાંસદોને સલાહ
દેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળ (BJP Parliamentary Party)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મો...
શું તમે પણ QR કોડ અથવા UPI થી છેતરપિંડીનો શિકાર બન્યા છો? હવે સરકાર ખાતામાંથી પૈસા નહીં થવા દે ગાયબ
આજે નાનીથી નાની શાકભાજીની દુકાન હોય કે મોંઘી રેસ્ટોરન્ટમાં ભોજન હવે બધી જ જગ્યાએ લોકો UPI પેમેન્ટે કરતા થઈ ગયા છે. UPI આવતા જ આપણા બધાનું જીવન બદલાઈ ગયુ છે. પરંતુ ચોરો અને છેતરપિંડી કરનારાઓએ તેના?...
ગુટારેસ હમાસના હમદર્દ અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક છે, UNના મહામંત્રી પર ભડક્યુ ઈઝરાયેલ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલે યુએનને ટાર્ગેટ બનાવીને અત્યાર સુધીનુ સૌથી સ્ફોટક નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ પ?...
અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની એક નહીં, 3-3 મૂર્તિઓ થઇ રહી છે તૈયાર, કારણ રસપ્રદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલાની મૂર્તિના અભિષેકના કાર્યક્રમમાં યજમાનની ભૂમિકામાં ભાગ લેશે. PM મોદી બપોરે લગભગ 12.30 વાગ્યે રામ લ?...
અદાણીએ એલોન મસ્કને પણ આપી ધોબી પછાડ! દર મિનિટે 48 કરોડની કમાણી, અંબાણીને જોખમ?
જ્યારે અદાણી ગ્રુપ માટે વર્ષની શરૂઆત સૌથી ખરાબ રહી હતી, ત્યારે વર્ષનો અંત તેમના માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અદાણીના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણીની કંપનીની કમાણ...