આણંદમાં સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
નવપદવી ધારકો જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ...
આ સોશિયલ મીડિયા એપ વર્ષ 2023માં સૌથી વધુ નાપસંદ કરવામાં આવી, 1 કરોડથી વધુ લોકોએ ડિલિટ કરવાના રસ્તા શોધયા
સોશિયલ મીડિયાની દુનિયા ખુબ જ મોટી છે. દુનિયાભરમાં અરબો લોકો સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આપણા જીવનમાં સોશિયલ મીડિયાનો વપરાશ ખુબ જ વધી ગયો છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે આ મો?...
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યમાં 40 ટકા બાળકો ઠીંગણાપણાનો ભોગ
મહિલા અને બાળવિકાસ મંત્રાલયની ન્યુટ્રિશન ટ્રેકર યોજનામાં આ વાત સામે આવી છે. 7.44 કરોડ બાળકોની આરોગ્ય તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ રાજ્યોમાં બાળકો કુપોષણનો શિકાર છે તેના લીધે તેમના વિકાસ પ?...
કોરાનાના તમામ વેરિએન્ટ માટે રામબાણ બને તેવી યુનિવર્સલ વેક્સિનની તૈયારી
એક તરફ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા જેએન. વન વેરિએન્ટે ચિંતા વધારી છે ત્યારે જ આશાનાં કિરણ રુપે હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટ સામે અકસીર પ્રત?...
પન્નુ હત્યા પ્રયાસ અંગે ભારત પરના અમેરિકાના આક્ષેપોનો મોદીનો કઠોર જવાબ
આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોનો કઠોર જવાબ આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમારો દેશ કાનૂનનાં અનુશાસન અંગે ?...
મૌલાના અરશદ મદનીએ મથુરા અને કાશી મુદ્દે કોર્ટના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે મૌલાના અરશદ મદનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણય અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે ?...
RBIએ બેંકો અને NBFC માટે વૈકલ્પિક રોકાણ ફંડમાં રોકાણ સંબધિત નિયમો કર્યા કડક, એડવાઈઝરી જાહેર
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં RBIએ બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને ન?...
કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી માંડવિયાએ બેઠક યોજી, કહ્યું- એલર્ટ રહો, ગભરાવાની જરૂર નથી
દેશમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે અને કેટલાક રાજ્યોમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. કેરોનાના નવા વેરિયન્ટ JN.1થી ડર ઉભો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ?...
ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી નહી શકે
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમને મોટો ઝટકો લાગ્યો છે. હવે તે 2024ની ચૂંટણી લડી શકશે નહીં. ખરેખરમાં કેપિટોલ હિલ રમખા...
અંબાણી અને અદાણી નહીં ! સંપત્તિમાં વૃદ્ધિના મામલે આ મહિલા ઉદ્યોગપતિ દેશમાં સૌથી વધુ ધનવાન
જ્યારે ભારતીય અબજોપતિઓની વાત આવે છે ત્યારે નજર સામે પ્રથમ નામ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું આવે છે. જો કે, વર્ષ 2023 માં આ બે અબજોપતિઓની તુલનામાં મહિલા ઉદ્યોગપતિની સંપત્તિમાં YTD એટલે કે વાર્ષિ?...