નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક, ગૃહથી ઉદ્યોગ વિભાગ સુધી યોજી વ્યાપક સમીક્ષા
ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ મહત્વપૂર્ણ સરકારી વિભાગો સાથે દિવસભર મેરેથોન સમીક્ષા બેઠકો યોજી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકોમાં ગૃહ વિભાગ, ટુરીઝમ વિભાગ, સાયન્સ એન્ડ ટ?...